તો મિત્રો ભરતીય સઁસ્કૃતિમાં વ્યક્તિનું ભવિષ્ય જોવાની કેટલીક વિધિ બતવવામાં આવી છે.વ્યક્તિના શરીર પર અમુક જગ્યે કેટલાક નિશાન એલ હોય છે તેના ઉપરથી તે વ્યક્તિનું ભવિષ્ય જાણી શકાય છે. ભવિષ્ય જાણવા માટે કેટલા પવિત્ર ગ્રન્થો આવેલા છે જેમાંસમુદ્ર શાસ્ત્ર ભવિષ્ય જોવા માટેનું એક પ્રાચીન વિજ્ઞાન છે.આ શાસ્ત્ર માતા લક્ષમી એ ભગવાન વિષ્ણુને બોલીને સભમરાવું હતું જેને સમુદ્ર દેવતા સાંભરે છે અને તેનો પ્રચાર કરે છે તેટલા માટે એને સમુદ્રશાસ્ત્ર કહેવામાં આવે છે.સમુદ્રશાસ્ત્રમાં મનુષ્યના શરીર પર આવેલા નિશાન કે તલનું ખુબ મહત્વ બતાવામાં આવ્યું છે આજે હું તમને હાથની હથેળી પર આવેલા કેટલીક રેખાઓ વિષે બતાવે છે.
જે વ્યક્તિના હાથની હથેળી પર શંખનું નિશાન હોય તેવા લોકો ભવિષ્યમાં ખુબ પૈસા કમાય છે. આવા લોકોને પોતાના જીવનમાં કોઈ દિવસ ધન ખૂટતું નથી આવા લોકો ખુબ મહેનતુ હોય છે. તેમનો સ્વભાવ દ્રઢ નિર્ચ્ય વાળો હોય છે.હથેળી પર જો માછલી આકારનું નિશાન હોય તો તેને ખુબ શુભ માનવામાં આવે છે.તે સૌભાગ્ય નું પ્રતીક માનવામાં આવે છે.ઘણા લોકોને આ નિશાન જન્મથી આવતું હોય છે એને ઘણા લોકો ને પોતાની અડધી ઉંમર યહ્યં પછી આવતું હોય છે.જે લોકોને માછલી આકારનું નિશાન આવે તેમનું ભાગ્ય ખુલી જાય છે.
જે લોકોના હાથની હથેળી પર મંદિરનું નિશાન હોય તેવા લોકો સમાજમાં ખુબ આગળ પડતા હોય છે તેમને સમાજમાં ખુબ માન સન્માન આપવામાં આવે છે.આવા લોકો ખુબ ચતુર હોય છે.બીજા લોકોના કામ કરવામાં તેમને આનંદ આવતો હોય છે.તેવા લોકો યોગ્ય માર્ગદર્શન પૂરું પડતા હોય છે.
જે વ્યક્તિના હાથની હથેળી પર ભાલા કે ત્રિશૂર જેવા ચિન્હો હોય તે બહાદુર હોય છે. તે કઠિન પરિસ્થિતિમાં તે ગભરાતા નથી તે કોઈપણ મુશ્કેલીનો સામનો કરવા તૈયાર રહે છે.પોતાની મહેનતથી કોઈ પણ મુશ્કેલી માંથી બહાર આવી જાય છે.
જે લોકોના હાથની હથેળી પર સૂર્ય જેવી રેખા આવેલી હોય તેવા લોકોને સરકારી નોકરી મળવાની શક્યતા વધારે રહેલી હોય છે સૂર્ય રેખા જેના હાથની હથેળી પર હોય તેવા લોકો કોઈ દિવસ બીજો લોકો જોડે દૂર વ્યવહાર કરતા નથી.આવા લોકોને સરકારી નોકરીમાં ઉચ્ચ પદ મલવાની સંભવના વધુ રહેલી હોય છે.