વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવેલા કેટલાક નાનકડા ઉપાય તમને જોતજોતામાં કરોડપતિ બનાવશે.

Astrology

વાસ્તુશાસ્ત્રનું આપણા જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે જો આપનું ઘર કે ઓફિસ વાસ્તુશાસ્ત્ર મુજબ નથી બનાવવામાં આવી તો ઘરમાં દરિદ્રતાનો વાસ આવી જાય છે માતા લક્ષ્મી નારાજ થઈને ચાલી જાય છે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાય બતાવવામાં આવ્યા છે જે કરવાથી તમારું જીવન ખુશીઓથી ભરાઈ શકે છે સાથે તમારી આર્થિક પરિસ્થિતિ ખૂબ મજબૂત બની શકે છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર ઉપર ચંદનથી સ્વસ્તિક નું ચિન્હ બનાવવું જોઈએ આ ઉપાય કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ ટકી રહે છે તેનાથી ઘરમાં નકારાત્મક શક્તિ પ્રવેશી શકતી નથી.

ઘરના મુખ્યના મુખ્ય દરવાજા ઉપર તુલસીનો છોડ રાખવો ખૂબ શુભ માનવામાં આવે છે આ કરવાથી વસ્તુ દોષ માંથી છુટકારો મળે છે તુલસી ઘરમાં સકારાત્મક શકતી લાવે છે.

ઘરમાં સાવરે અને સાંજે શંખ વગાડવો જોઈએ શંખના અવાજથી ઘરમાં આવેલી દુષ્ટ આત્મા ટકી શકતી નથી શંખ માંથી નીકળતો અવાજ ખૂબ શક્તિશાળી હોય છે તે તમારું આખું જીવન પણ બદલી શકે છે શંખ વગાડવાથી ઘરમાં પૈસાની તંગી સર્જાતી નથી.

ઘરની ઉત્તર દિશામાં કુબેર દેવતાની ફોટો કે પ્રતિમા લગાવી જોઈએ કુબેર દેવતાની મૂર્તિ કે ફોટો મૂકવાથી કુબેર દેવતા પ્રસન્ન થાય છે તેમની રોજ પૂજા કરવાથી ઘરમાં આવકના સ્ત્રોત વધી જય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *