જો આ સંકેત મળે તો સમજી જજો કે તમને ફાયદો થવાનો છે.

Astrology

દરેકના નસીબમાં જેટલું લખેલું છે તેટલું મળશે જ તેનો સમય આવશે ત્યારે મળી જ જશે. આપણું કામ છે કે કર્મ કરવું જેવું કર્મ કરશું તેવું ફર અવશ્ય મળશે. નક્કી તમારે કરવાનું છે કે તમારે કેવું કર્મ કરવું છે. જીવનમાં દરેક ને ક્યારેક સારો સમય આવે છે તો ક્યારેક ખરાબ પણ આવતો હોય છે. ખરાબ સમય વધુ નથી રહેતો સારા અને ખરાબ સમયનું ચક્ર ચાલ્યા જ કરે છે. દુઃખના સમયે આપણે હિમ્મત અને સુઝબુઝ થી કામ કરવું જોઈએ. ખરાબ સમય આવે તે પહેલા ઘણા સંકેતો મરતા હોય છે. જે આ સંકેતો ને ઓરખી લે છે તે તેનો સામનો સારી રીતે કરી શકે છે. જાણો તેવા સંકેતો વિષે.

જો બિલાડી તમારા ઘરે બચ્ચાને જન્મ આપે છે તો તમારી કિસ્મત ખુલી જાય છે. આને એક શુભ સંકેત માનવામાં આવે છે. તમારા ઘરે સુખ સમૃદ્ધિ વધી શકે છે તેવું આ બિલાડીના બચ્ચા દર્શાવે છે. તમારા ઘરે વાંદરો આવે છે તો તે પણ સારા સમાચાર કહેવાય. વાંદરાને તમારા ઘરે આવવું તેનો મતલબ છે કે ખુદ પવનપુત્ર તમારા ત્યાં આવી ગયા છે. દાદા ખુદ આવે છે ને કઈ ફળ કે ફૂલ લઈને આવે તો સમજી લેવાનું કે લક્ષ્મીજી તમારા ઘરે પધારી રહ્યા છે. તમારા અટકેલા કામો પુરા થવાના છે.

ધણીવાર તમારી આંખ ફરકે છે તેમાં પણ ડાબી અને જમણી આંખ ફરકે તેના અલગ અલગ સંકેત જોવા મરતા હોય છે. જો તમારી ડાબી આંખ ફરકે છે તો તમારી સાથે કંઈક સારું થવાનું છે. તમને કોઈ પણ દ્વારે લાભ થવાનો છે. જો તમારી જમણી આંખ ફરકે તો તમારી સાથે કંઈક ખરાબ થવાનું છે. ત્યારે તમારે સાવધાન થઈને કામ કરવા જોઈએ.

જો તમારી આંખ સૂર્યોદય પહેલાના બે કલાકમાં આંખ ખુલે છે તો તમારી સાથે કંઈક સારું થવાનું છે. તેનાથી તમારા જીવનમાં ઘણા બદલાવ આવી શકે છે. જેનાથી તમારા કામમાં પ્રગતિ થવા લાગશે. જયારે તમે પૂજા કરતા હોવ અને તે સમયે મૂર્તિ પરથી ફૂલ નીચે પડે છે તો ભગવાને તમારી વાત સાંભરી લીધી છે અને તમને સફરતા જરૂર મરશે.

કોઈ કારણ વગર તમને કોઈ વડીલના હાથથી ધન મરે છે તો તે શુભ સંકેત માનવામાં આવે છે. કોઈ પક્ષી તમારા ઘરે મારો બનાવે છે તો તમારા ધ્યાનમાં વૃદ્ધિ થવા લાગશે. એ મારો તમે તોડી નાખો છો તો તમારી જોડે કોઈ અણબનાવ બની શકે છે. માટે ક્યારેય પણ પક્ષીનો મારો ન તોડવો જોઈએ.

જો તમને આવા સંકેત મળે તો સમજવું કે તમારા સાથે સારું થવાનું છે અથવા કઈ પ્રોબ્લેમ આવવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *