આપણે રોજબરોજ અનેક પ્રેમ કહાની વિષે સાંભળતા હોઈએ છીએ. જેમાં પત્નીને હંમેશા ઘરના બોસ તરીકે ઓળખવામાં આવતી હોય છે અને સાથે જ ઘણીવાર હોમ મિનિસ્ટર તરીકે પણ કહેવામાં આવે છે. પરંતુ આ એક મજાકની વાત માં આપણે કહેતા હોઈએ છીએ.
પરંતુ આજે અમને તમને એક એવી વાત કહેવા જય રહયા છીએ કે જેમાં એક પત્ની પોતાના પતિ માટે સાચે જ બોસ બની ગઈ છે અને તેમના પતિ એ તેની વાત ઘરની સાથે ઑફિસે પન જીહજુર કરવાની વાત આવી છે.આ કિસ્સો ઉતરપ્રદેશના નોઈડામાં રહેતા આઇપીએસ ઓફિસર અંકુર અગ્રવાલ અને તેમની પત્ની વૃંદા શુકલા ની છે કે જેમાં વૃંદા જી ઘરમાં જ નહિ પરંતુ ઓફિસ માં પણ બોસ છે.
આ બંને ની લવ સ્ટોરી કોઈ ફિલ્મની સ્ટોરી હોય એવી જણાય છે. આ બંને પતિ પત્ની નાનપણ થી જ સારા મિત્રો હતા.બંને સાથે ભણ્યા અને સાથે જ આઇપીએસ પણ બન્યા હતા. જેના પછી 2019 માં તેમને બંનેએ એકબીજાને જીવનસાથી બનાવી લીધા . યુપી ના ગૌતમ બુધ નગર જિલ્લા ના પોલીસ કમિશ્નર પ્રણાલી લાગુ થઇ છે.જેમાં વૃંદા શુકલા ને જ ડીસીપી બનાવવામાં આવ્યા .
તેઓએ મહિલા સુરક્ષાના પદ પર જોઈન કરી છે. જેમાં પતિ અંકુર અગ્રવાલ ને અપાર પોલીસ ઉપાયુક્ત ઓડિશનલ ડીસીપી ની પોસ્ટ પર નિયુક્ત થયા હતા. જેમાં રિપોર્ટ માં જાણકારી મળ્યા અનુસાર અંકુર અગ્રવાલ અને વૃંદા શુકલા બંને હરિયાળા ના અંબાલામાં રહેતા હતા. બંને સારા પાડોશી હતા. પછી બંનેએ સાથે જ 10 સુધી અભ્યાસ કર્યો.
ત્યાર પછી હાયર સ્ટડી માટે વૃંદા અમેરિકા જતી રહી અને અંકુરે ભારતમાં એન્જીનીયરીંગ કર્યું.જ્યા વૃંદાનીં સ્ટડી પુરી થતા તે અમેરિકામાં જ રહીને જોબ કરવા લાગી અને સામે અંકુરે પણ એન્જીનીયરીંગ પૂરું કરીને બેંગ્લોર માં નોકરી કરવા લાગ્યો જ્યા 1 વર્ષ સુધી નોકરી કર્યા પછી અંકુર પણ અમેરિકા જતો રહ્યો જ્યા ફરીવાર તેની મુલાકાત બાળપણ ની મિત્ર વૃંદા સાથે થઇ. જ્યા બંને જ સિવિલ સર્વિસ
કરવાના સ્વપ્ન જોતા હતા આથી તેઓએ UPSC પરીક્ષા આપવાનું નક્કી કર્યું અને બંનેએ અમેરિકામાં જોબ કરતા કરતા પરીક્ષા ની તૈયારી કરવા લાગ્યા.વર્ષ 2014 માં વૃંદા એ બીજા પર્યટન માં જ પરીક્ષા પાસ કરી આ પછી તે આઇપીએસ ઓફિસર બની ગઈ. જેમાં તેઓને
નાગાલેન્ડ માં કેદાર મળ્યું. જ્યા અંકુરે 2016 ના વર્ષમાં પહેલા પહેલા પ્રયત્ન માં જ સિલેક્શન થઇ ગયું ણ તે પણ આઇપીએસ બની ગયા જ્યા અંકુર ને બિહાર કેદાર પ્રાપ્ત થયું. આમાં બંને બાળપણ નો પ્રેમ ફરીવાર પ્રેમમાં પરિણમ્યો. જ્યા બંને આઇપીએસ બન્યા અને ત્યાર પછી બંને એ લગ્ન કરવાનું નક્કી કર્યું અને ત્યાર પછી ફેબ્રુઆરી 2019 માં બંને લગ્ન ના પવિત્ર બંધન માં બંધાઈ ગયા.