તો દોસ્તો તમે ઘણા કૂતરો રસ્તા કે શેરીમાં રખડતા જોયા હશે.કૂતરો એક પાલતુ પ્રાણી છે.બધા પ્રાણીમાં સૌથી વધારે વફાદાર પ્રાણી કૂતરો હોય છે.કુતરાનો ઉપયોગ ઘણી જગ્યે કરવામાં આવે છે.જેમકે ઘરની સુરક્ષા કરવામાટે પણ કરવામાં આવે છે.આજે હું તમને બતાવું કે આપણા સુરક્ષા બલ કુતરાનો ઉપયોગ કરે છે.આજે સુરક્ષા બલ પાસે એવા કુતરા છે જેનાથી દુશ્મન થર થર કંપી ઉઠે છે આજે આર્મી પાસે એવા કુતરા છે જેને દુશમના નાકમાં દમ કરી નાખ્યો છે તે જમીની અંદર છ મીટર સુધી સુંધી શકે છે જો તેમને યોગ્ય ટ્રેન કહેવામાં આવેતો તે કોઈપણ શિકાર કરી શકે છે.
વર્ષો થી કુતરાઓ ને પાળવામાં આવે છે આજે ભારતીય સુરક્ષા બલ જોડે ૧૨૦૦કરતા પણ વધારે ટ્રિનિગ આપેલા કુતરા છે જે દુશમના દાંત ખાટા કરવા માટે કાફી છે.તે આપની આર્મીનું એક અભિન્ન અંગ માનવામાં આવે છે.ઇન્ડિયન આર્મીમાં તેમને ખુબ મન સન્માન આપવામાં આવે છે.તે પોતાની બહાદુરી અને હોશિયારી માટે દુનિયાભર માં ખ્યાતિ ધરાવે છે.આજે વિશ્વની બધી આર્મી જોડે ટ્રિનિગ આપેલા ડોગ છે.
ઇન્ડિયન આર્મીમાં ડોગ નો ઉપયોગ સાલ ૧૯૬૮ કરવામાં આવે છે.તેમની ટ્રિનિગ માટે એક સ્કૂલ બનાવામાં આવી છે જેની સ્થાપના સાલ ૧૯૬૦માં ઉત્તરપ્રદેશના મેરઠ જિલ્લામાં કરવામાં આવી હતી જ્યો તેમને ટ્રિનિગ આપવામાં આવે છે.જેમને ઘણી વખત આપણા સૈનિકોનો જીવ બચાવ્યો છે. આજે હું તમને એવા બે ડોગ વિષે માહિતી આપીશ જેની બહાદુરી ઇન્ડિયન આર્મી ને આજે તેમના ઉપર ગર્વ છે.
REX DOG (રેક્સ ડોગ) : રેક્સ નો જન્મ સાલ ૧૯૯૩માં મરેઠની ડોગ સ્કૂલમાં થયો હતો.રેક્સને ભાદરવામાં ડેલ્ટા ફોર્સમાં તૈનાત કરવામાં આવ્યો હતો.તેનું કામ આતંકવાદીઓ ના સ્થર શોધવાનું હતું.સાલ ૧૯૯૫ એક ઘાયલ આતંકવાદી જંગલમાં ભાગે છે ત્યારે રેક્સ તેનો ત્રણ કિલોમીટર સુધી પીછો કરીને તેના હથિયાર લઈને પાછો આવે છે.રેક્સ ને ઘણી વખત સૈનિકોના જીવ બચાવમાં સફળ થયો છે.રેક્સ એક આર્મીના ઓપરેશનમાં ઘાયલ થાય છે અને તેનું મુત્યુ થાય છે.
ROCK DOG (રોક ડોગ ): રોક નામનો રમી ડોગ લેમડા ડોગ નામની જાતિનો હોય છે તેને આર્મીના ઘણા સૈન્ય ઓપરેશનમાં મદદ કરી છે.રોકને જમ્મુ કાશ્મીરના બર્ફીલા પહાડોમાં છુપાઈને બેઠેલા એક આતંકવાદી ઠેકાણું શોધી કાઢે છે તે સ્થળ ઉપર થી સૈના ચાર આતંકવાદીને ગિરફ્તાર કરે છે.રોકની આ બહાદુરી ની ચર્ચા આખા દેશમાં થવા લાગી હતી.