આપણે આજે અત્યાધુનિક ટેક્નોલોજી યુગમાં જીવીએ છીએ. આપણે આજકાલ અજીબો ગરીબ કિસ્સા જાણવા મળતા હોય છે. આપણી જોડે જ રહેતા લોકો એવી કારીગરી કરી બતાવે છે એ જાણીને આપણે નવાઈ પામીએ છીએ. આજે મિત્રો તમને એક એવા ઘર વિશે જાણવા જય રહ્યા છીએ, એ જાણીને તમને ચોક્કસ આષ્ચર્ય ચકિત થઇ જશો. શું તમારા જીવનમાં ક્યારેય પ્લાસ્ટિકના બોટલમાંથી ઘર જોયું છે.
એક ભારતીય છોકરાએ ઈટ કે સિમેન્ટ વગર ઘર બનાવ્યું છે. આ ઘર સંપૂર્ણ પ્લાસ્ટિકના બોટલથી બનાવામાં આવ્યું છે. આ બોટલો વડે મોટું ઘર બનાવામાં આવ્યું છે. ઘણીવાર આપણા મનમાં ઘર બનાવતી વખતે ઊંધા ચત્તા વિચાર આવે છે. તમે મોટાભાગે ઈંટથી બનેલા પાક્કા મકાન જોયેલા હશે. શું તમે ક્યારેય વિચાર્યું હતું કે પ્લાસ્ટિક ના બોટલ થી પણ મકાન બનશે.
હાલમાં સોશ્યિલ મીડિયામાં આવા જ કંઈક ફોટા અને વિડિઓ વાયરલ થયા છે. જેમાં ચારેય તરફ પ્લાસ્ટિકની બોટલ વડે ઘર તૈયાર કરવામાં આવ્યું છે. આ માણસએ એવો જુગાડ લગાવ્યો કે જ્યાં આગળ ઈંટ કે એકપણ પથ્થર નો ક્યાંય પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી. જોકે ભારતમાં એક છોકરાએ કઈક આવું કરી બતાવવાની પૂરી મહેનત કરી છે.