આઇપીએસ ની વર્ધી હાસિલ કરવા માટે કેટલી બધી મહેનત કરવી પડે છે. એતો બધાને ખબર જ હશે આજે પણ કેટલાક પોલીસ અધિકારી ની ઇમાનદારીથી પોલીસ વિભાગ નું વર્ચસ્વ જળવાઈ રહ્યું છે.
આવી જ એક મહિલા મેરઠની મંઝિલ સૈની જેને મહિલા સિંઘમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની પોસ્ટિંગ મેરઠમાં કરવામાં આવી છે. એના પહેલા તેમની પોસ્ટિંગ લખનઉ માં હતી.
એકવાર મંજિલ સૈની બિન ડ્રેસમાં પોલીસ સ્ટેશન માં જાય છે ત્યાં જઈને એક સિપાહીને પૂછ્યું કે મારી ગાડી નું ચલન ભરવાનું છે તમે બતાવો કે ચલન કેવી રીતે ભરવાનું છે. પરંતુ સિપાહી તેના કામમાં એટલો બધો વ્યસ્ત હતો કે તેને તેમની સામે જોયા વગર કહી દીધું કે આજે રવિવાર છે કાલે આવજો. તમારું ચલણ ભરાઈ જશે.
બીજા બધા સિપાહીઓ એ તેમને ઓળખી લીધા અને બધા તરત જ ઊભા થઈને તેમને સલ્યુટ કર્યું. આ બધા સિપાહીઓને આવું કરતાં જોઈ તેની નજર સામે પડી તો ત્યાં મંઝિલ સૈની ઉભી હતી. આ જોઈને તેના હોશ ઉડી ગયા અને મને માફ કરી દો મેડમ મને માફ કરી દો તેમ ગીડગીડવા લાગ્યો.
ત્યારે મંઝિલ સૈની તે કહ્યું કે પોલીસવાળાની કોઈ દિવસ રજા નથી હોતી આ ખબર લખનઉમાં ઝડપથી વાયરલ થઈ ગઈ અને જેટલા પોલીસ વિભાગમાં નોકરી કરતા હતા એ લોકો ને બીક લાગવા લાગી કે મેડમ બીન ડ્રેસમાં આવી ને તેમની ક્લાસ લઈ લેશે એના પછી બધા સારી રીતે કામ કરવા લાગ્યા.