ગુજરાતમાં મિત્રો ઘણા બધા નાના મોટા પવિત્ર મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે, દર્શન કરતાની સાથે જ ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે, આજે આપણે એક તેવા જ મંદિર વિષે વાત કરીશું, જલારામ બાપાનું આ મંદિર કાલોલના ખંડોલી ગામમાં આવેલું છે.
જલારામ બાપા આજે પણ આ મંદિરમાં હાજરા હજુર બિરાજમાન છે, તેથી ભક્તો હજારોની સંખ્યામાં જલારામ બાપાના દર્શન કરવા માટે આવતા હોય છે, જલારામ બાપાના દર્શન માત્રથી જ ભકતોના બધા દુઃખો દૂર થાય છે અને માંગેલી માનતા દરેક ભક્તોની પુરી થાય છે. અત્યાર સુધી લાખો ભકતોની મનોકામનાઓ જલારામ બાપાએ પુરી કરી છે.
આ મંદિરમાં અત્યાર સુધી ઘણા ભક્તોની નોકરીની, સંતાનની અને લગ્નની એમ બધી જ મનોકામનાઓ પુરી થઇ છે, તેથી મંદિરમાં દર્શને આવતા ભક્તોનું એવું માનવું છે કે જલારામ બાપા આજે પણ આ મંદિરમાં સાક્ષાત બિરાજમાન છે, જલારામ બાપાનું નામ લેવાથી જ ભકતોના બધા દુઃખો દૂર થાય છે. તેથી ભક્તો મોટી સંખ્યામાં માનતાઓ માનવા માટે આવતા હોય છે.
હાલમાં આ મંદિરમાં જલારામ બાપાની ૨૨૩ મી જન્મજયંતિ પણ ખુબજ ધૂમધામથી ઉજવવામાં આવી હતી, આ મંદિરની ખ્યાતિ દિવસેને દિવસે વધી રહી છે તે માટે ભક્તો ઘણે દૂરથી પોતાની અલગ અલગ માનતાઓ લઈને દર્શન કરવા માટે આવતા હોય છે,
જે લોકો સાચા દિલથી જલારામ બાપાની માનતા માને છે તે દરેક લોકોના નાનાથી નાના અને મોટાથી મોટા કામ પુરા થતા હોય છે, જલારામ બાપાના દર્શન કરીને જે ભક્તો પ્રસાદી ગ્રહણ કરે છે તે દરેક ભક્તને જલારામ બાપા આશીર્વાદ આપે છે.