જમ્યા પછી થતી એસિડિટીને જડમૂળમાંથી મટાડી દે છે આ ઉપાય, સામાન્ય રીતે દરેકના ઘરમાં ઉપલબ્ધ હોય છે.

TIPS

એસીડીટી એ સામાન્ય રીતે મોટાભાગના લોકોને થતી હોય છે. દરેક લોકો તેનો ઉપાય શોધતા રહેતા હોય છે. આ સામાન્ય લાગતી બીમારી કોઈક વાર શરીરને ગંભીર સમશ્યા પણ પહોંચાડી શકે છે. લોકોને બપોરનું ભોજન લીધા પછી આ સમશ્યાનો સામનો કરવો પડતો હોય છે. આવી સમશ્યા વારા લોકો ટેબ્લેટ લઇ લેતા હોય છે.

આવું થવા પાછળ નું કારણ આપણે શોધતા હોઈએ છીએ પણ તે આપણી સમજની બહાર હોય છે. પણ કેમ થાય છે તે જાણવી પણ જરૂરી છે. એક તો સૌ કોઈની જિંદગી ભાગદોડ વારી થઇ ગઈ છે. કોઈ પણ કાર્યનો કોઈ નિચ્છીત સમય નથી હોતો, તેમાં ખાસ કરીને ભોજન કરવાનો સમય અસ્તવ્યસ્ત થઇ જાય છે. બહારની ખાણી પીણીનું વધતું પ્રમાણ અને ઊંગના કારણે આવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. તો જાણો તેના નિવારણ માટેનો દેશી ઉપાય.

દેશી ઉપચાર સાથે ધીરજ રાખવી જરૂરી છે. તેના સાથે સાથે ખવામાં લેવામાં આવતા ખોરાકમાં પણ ધ્યાન રાખવું જરૂરી છે. જેવું કે તીખું તમતમતું, તરેલું, મસાલેદાર જેવું કે જે ખોરાક ખાવાથી બળતરા થયા અથવા જે ખોરાક થી એસિડનું પ્રમાણ વધતું હોય તે ટાળવું જોઈએ.

જે લોકોને દરરોજ એસીડીટીની સમસ્યા છે તેમના માટે આ ઉપાય કારગર સાબિત થશે. તો તેના માટે તમારે સૌથી પહેલા લેવાની છે એક ચમચી જેટલું હરડે નું ચૂર્ણ લેવાનું અને દોઢથી બે ચમચી જેટલું દેશી મધ લેવાનું અને તેને બરાબરનું આંગરી વડે મિક્સ કરી લેવાનું. પછી તેને તે આંગરીથી મદદથી ખુબ ઝડપથી ચાટી જવાનું. બપોરનું ભોજન લીધા પછી આ ઉપચાર કરવાનો છે.

તમે દિવસમાં ગમે તેટલી વાર ભોજન કરતા હોવ તો પણ જમ્યા પછી પાણી પીવાનું ટાળજો. શરૂઆતમાં તમને થોડી તકલીફ પડશે પણ શક્ય હોય તો ટાળજો. તમે આ હરડે અને મધનો ઉપાય પાંચ દિવસ કરશો તો તમને એસીડીટી અને છાતીમાં બળતરા જેવી સમસ્યા બંધ થઇ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *