ગુજરાત ના સૌથી મોટા કલાકાર જીગ્નેશ કવિરાજ બારોટ ની બહેન વિશે નથી જાણતા લોકો , જીગ્નેશ ભાઈએ કહી એવી વાત કે….

ગુજરાત

આપણા ગુજરાતમાં ઘણા ખ્યાતનામ કલાકારો છે અને આ તમામ કલાકારોના તેમની કલાના ચાહકો અને મિત્રો મોટી સંખ્યામાં છે. આ તમામ કલાકારો પોતાના ફેન મિત્રો માટે અવનવા ગીતો લઈને આવતા રહે છે. આજે આપણે એવા કલાકારોને જાણીશું જેમણે સ્ટેજ પ્રોગ્રામ, આલ્બમ ગીત, ડાયરાના કાર્યક્રમ જેવા

વિવિધ કાર્યક્રમોમાં ધૂમ મચાવી હતી. જેમાં આજે જીગ્નેશ કવિરાજ વિશે જાણીએ કે જેમના ફેન મિત્રોની સંખ્યા મોટી છે અને તે પોતાના ફેન મિત્રો માટે નવા ગીતો પણ લાવે છે. હવે રક્ષાબંધનનો શુભ તહેવાર પસાર થઈ ગયો છે તેથી તેણે આ દિવસે રાખડી બાંધીને તેની બહેનનો જન્મદિવસ ઉજવ્યો, તેને એક બહેન છે પણ તે ગમન ભુવાજીની પત્ની મિત્તલ બેનને પોતાની બહેન માને છે.

સાથે જ તેઓ ગમન ભુવાજીને પણ બનેલા માને છે અને આ અંગે તેમણે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. હાલમાં તેમણે રક્ષાબંધનમાં મિત્તલબેને રાખડી બાંધી હતી અને આ રક્ષાબંધનની ઉજવણી પણ કરી હતી. આમ જીગ્નેશ કવિરાજે પણ મિત્તલબેનને રક્ષાબંધન પર ભેટ આપી હતી અને મોટાભાગના લોકો આ બહેન

વિશે જાણતા નથી. આમ, મિત્તલબેન અને ગમન ભુવાજી તેમના ઘરે કોઈ પણ ફંકશન હોય તો આવવાનું ક્યારેય ચૂકતા નથી અને તેમના તમામ ફંક્શનમાં હંમેશા હાજરી આપે છે અને આમ તેઓ તેમને પોતાની સાચી બહેન માને છે અને તેમની સાથે તેમના ભાઈ તરીકે રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *