દરેક વ્યક્તિ જીવનમાં આગળ વધવા માટે મહેનત કરતો હોય છે આજે જીવન જીવવા માટે ધન સંપત્તિ હોવી ખુબ જરૂરી છે ઘણા બધા લોકો ખુબ મહેનત કરતા હોય છે તેમછતાં તેમના ઘરે પૈસા આવતા નથી અને દિવસે દિવસે દેવું વધતું જાય છે તેવા લોકો પોતાની કિસ્મતનો દોષ કાઢતા હોય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર માતા લક્ષ્મી ઘણા લોકો થી નારાજ થઇ જતા હોય છે માતા લક્ષ્મી નારાજ થવા પાછળ વ્યક્તિના કર્મ હોય છે જો વ્યક્તિ ખુબ ઝડપી ધન સંપત્તિ કમાવા માટે ખરાબ રસ્તાનો ઉપયોગ કરે તો તેના ઘરમાં ગરીબી આવતી હોય છે આજે હું તેમને કેટલાક એવા કર્યો જણાવીશ જે કરવાથી માતા લક્ષ્મી નારાજ થઇ જાય છે
રાત્રે વહેલા ઉંઘવું જોઈએ અને સવારે વહેલા ઉઠવું જોઈએ રાત્રે મોડા ઊંઘવાથી વ્યક્તિના રોજિંદા કર્યો માં ખલેલ પહોંચે છે આવા વ્યક્તિની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઇ જાય છે આવા લોકોના ઘરમાં ઝગડા વધુ પ્રમાણમાં થાય છે
જે લોકોના ઘરમાં મોટા કે વૃદ્ધ લોકના અપમાન કરવામાં આવતા હોય તેવા ઘરમાં માતા લક્ષ્મી વાસ કરતા નથી તેટલા માટે ઘરમાં વૃદ્ધ લોકોના અપમાન કરવા જોઈએ નહીં તેમની સેવા કરવી જોઈએ વૃદ્ધ લોકોને દુઃખ પહોંચાડવું જોઈએ નહીં તેમની આંખ માંથી આસું નઆવે તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ
ઘણા લોકો ખુબ ઓછા સમય પૈસા કામવા માટે ખરાબ રસ્તા નો ઉપયોગ કરતા હોય છે પૈસા કામવા માટે ઘણી વખત ગરીબ લોકોનું શોષણ કરતા હોય છે આવી રીતે કમાયેલા પૈસા ખુબ ઝડપી નષ્ટ થઇ જતા હોય છે તેટલા માટે ખરાબ રીતે પૈસા કામવાની ઈચ્છા રાખવી જોઈએ નહીં પોતાની ઈમાનદારી થી પૈસા કામવા જોઈએ
ઘણા લોકોના ઘરમાં સ્ત્રીનું અપમાન કરવામાં આવતું હોય છે તેવા ઘરમાં માતા લક્ષ્મી રોકાતા નથી માતા લક્ષ્મી સાક્ષાત સ્ત્રી સ્વરૂપે બધા લોકોના ઘરમાં વાસ કરતા હોય છે તેથી સ્ત્રીનું અપમાન કરવું જોઈએ નહીં