આપણા હિન્દૂ શાસ્ત્રોમાં કહેવાયું છે કે ઘરે આવતા કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ લોકોને ભૂખ્યા કે તરસ્યા ને ક્યારેય ખાલી હાથે પાછા મોક્લવવા ન જોઈએ. આપણે ને આપણી સેવાનું ચોક્કસ ફળ મળતું હોય છે. જો તમે સાચા દિલ થી સેવા કરો છો તો તેમનું ફળ તમને અવશ્ય મળે છે.
આપણે એવું નથી કે મનુષ્યની સેવા કરવી જોઈએ પરંતુ નાના જીવજંતુ કે પશુ પક્ષીઓ તરસ્યા હોય તો તેમને ખવડાવવું જોઈએ. આવી જ રીતે તમારે પણ ગાયની સેવા કરવી જોઈએ. જો તમે આ ચોક્કસ કામ કરો છો તો તેનું પરિણામ તમને ચોક્સ મળશે. નાના મોટા તમને લાભ મળતા રહશે.
મિત્રો તમને જાણવી દઈએકે શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગાય આપણી માતા છે. ગાયમાં ૩૩ કરોડ દેવી દેવતાઓની પણ સેવા કરી રહ્યા છો. ગાય ને તમે દરરોજ નિયમિત રીતે રોટલી ખવડાવો છો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ રહશે. આટલું જ નહિ પણ દુનિયામાં તમે બધી રીતે સુખી જોવા મળશે.
ગાયને ૐ ગોવિંદાય નમઃ મંત્ર બોલીને રોટલી ખવડાવી જોઈએ તેનાથી ખુબ જ લાભ થાય છે.
ગાય ને રોટલી ખવડાવતા વખતે અમુક બાબતોનું ધય્ન રાખુંવું જરૂરી છે. ગાય ને જયારે પણ રોટલી ખવડાવો ત્યારે રોટલી ઘી – ગોળ પણ આપો. ગાયને વાસી કે ઠંડી રોટલી ન આપવી જોઈએ.