મિત્રો આપણ એંઘાણ કિસ્સા માં જોવબ મળ્યું છે કે અને તમે પણ અનુભવ કર્યો હશે કે જેમાં તમારી નીંદર અઢી રાતે ઉડી જાય છે. અમુક લોકો ને ઘણીવાર અડધીરાતે નીંદ ઉડી જાય છે. પરંતુ આ વાત લોકો આ વાત સામાન્ય ઘણી ફરી સુઈ જાય છે. પરંતુ જ્યોતિષઓ ના કહેવા માં મુજબ ઊંઘ ઉડવી એ અમુક વસ્તુઓના સંકેત છે.
જે લોકોના સાથે આવું બને છે તેવો આ વસ્તુ ને ખુબ સામાન્ય ગણે છે અને તે તેણે ઇગ્નોર કરતા હોય છે. શાસ્ત્ર મુજબ ૩ થી ૫ વાગ્યા ના સમય દરમિયાન જો કોઈ ની ઊંઘ ઉડે તો તે કોઈ દેવી શક્તિ નો સંકેત હોઈ શકે છે. રાત ના ૩ થી ૫ ના સમય ગાળા ને અમૃત વેળા કહેવામાં આવે છે. આ સમય દરમિયાન અનેક અલૌકિક શક્તિઓ જાગ્રત હોય છે તથા તે આકાશ માં ભર્મણ કરતા હોય છે.
તમને ખબર નહીં હોય પરંતુ આ બધી શક્તિઓ ખુબ જ અલૌકિક અને દિવ્ય પ્રભાવિત હોય છે. જે અખંડ ઉર્જા નો ભંડાર હોય છે. આવી સકારાત્મક શક્તિઓ આ ખુશ જોવા માંગતા હોય આથી જે લોકો ને ઊંઘ ૩ થી ૫ વાગ્યા દરમિયાન ઉઠે છે તે લોકો આ દેવીય શક્તિ ના ફળ સ્વરૂપ છે.