જો તમને રસ્તામાં દેખાઈ જાય શબ યાત્રા તો બોલ્યા વગર કરી લો આ 1 કામ, તમારા ભાગ્યના દરવાજા ખુલી જશે.

Astrology

એવું માનવામાં આવે છે કે દરેક વ્યક્તિ મૃત્યુ પછી અમર બની જતો હોય છે અને તેનો આત્મા પરમાત્મામાં લીન થઈ જતો હોય છે એટલા માટે રસ્તામાં નીકળતી શબયાત્રા ની પવિત્ર માનવામાં આવે છે. તમે રસ્તામાં પસાર થઈ રહ્યા હોય અને તમને શબયાત્રા જોવા મળી જાય તો તમે ભાગ્યશાળી છો એમ સમજવું. કોઈપણ વ્યક્તિની શબયાત્રા તમે જોઈ લો છો તો તમને પુણ્યની પ્રાપ્તિ થાય છે. જો આવું થાય તો તેને શુભ માનવામાં આવે છે અને ભાગ્યના દરવાજા ખુલી જાય છે.

ઘણીવાર લોકો શબયાત્રા જોઈને રસ્તો બદલી જતા હોય છે પરંતુ શબયાત્રા દેખાય તો તેને ટેકો દેવો મતલબ કે શબ હોય તેને ઉપાડવું પુણ્યનું કામ માનવામાં આવે છે અને કોઈ આપણા સગા સંબંધી કે પરિવારના સભ્યોને ટેકો આપવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યારે તમે કોઈ રસ્તામાં પસાર થઈ રહ્યા હોય અને કોઈ અપરિચિત એટલે કે જાણતા ન હોય તેવા ની શબયાત્રા નીકળી રહ્યું હોય ત્યારે તમે ટેકો ન આપી શકો ત્યારે રામના નામનો જપ કરવો જોઈએ જેથી તે મૃતક વ્યક્તિના ન આત્માને શાંતિ મળે છે અને આપણું જીવન પણ ખુશીઓથી ભરાઈ જાય છે.

જો કોઈ શબ યાત્રા નિકળી રહી હોય અને તેમાં તમે નથી જઈ શકતા તો તમારે બે હાથ જોડી તેમની વંદન કરવું જોઈએ જેથી તમે કરેલી પ્રાર્થના સીધી પ્રભુ ભગવાન જોડે પહોંચી જાય છે. શક્ય હોય તો આડોશપાડોશ કે સગા-સંબંધી ની શબયાત્રા માં જોડાવવું જોઇએ કારણ નથી આપણે બીજાના દુઃખમાં સહભાગી થઈએ તો ભગવાન પણ તમારું સારું ઈચ્છે છે.

સંજોગો વસાહત તમને રસ્તામાં શબયાત્રા પસાર થતી દેખાય તો તેના આગળની કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ તેમને પહેલા નીકળવા દેવા જોઈએ તેમ કરવાથી ભગવાનની કૃપા તમારા પર બનેલી રહે છે. જ્યારે શબયાત્રા દેખાય ત્યારે ભગવાન શિવને યાદ કરીને તેમનું ધ્યાન ધરવું જોઈએ કારણકે શિવ ભગવાન ને પરમો બ્રહ્મ માનવામાં આવે છે. શિવજી ભગવાનનું ધ્યાન ધરવાથી તમારી કિસ્મતના દરવાજાઓ ખુલી જતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *