ગુજરાતમાં આજે નાના મોટા ઘણા કલાકારો છે.આ કલાકારો ખુબ ખ્યાતનામ છે.આ કલાકારો પોતાના સુરીલા કંઠથી બધા લોકોને મોહી લે છે.કલાકારો પોતાની મહેનત થી આજે સફળતા મેળવે છે.તે બાળપણથી ખુબ મહેનત કરતા હતા ત્યારે આજે આ મુકામ હાસિલ કર્યું છે.આ કલાકારે આજે આખા વિશ્વમાં પોતાનું નામ રોશન કર્યું છે.તેમના આલ્મબમ સોન્ગ પણ આવતા હોય છે જે સોન્ગ લોકો ખુબ પસંદ કરતા હોય છે.આ કલાકારોના ચાહક મિત્રો પણ ખુબ વધારે હોય છે.જે તેમના જોડે ફોટા પડવા માટે ખુબ પડા પડી કરતા હોય છે.આજે અપને એવા કલાકાર વિષે વાત કરવાના છીએ જેમને તમે બધા ઓરખતા હશો અને જાણતા પણ હશો
આપણે આજે કાજલ મહેરિયા વિષે વાત કરવાના છીએ જેમને આખા ગુજરાતમાં બધા લોકો ઓરખતા હશે.તેમને ગીતો ગાવામાં ખુબ રસ છે.તેમના નવા નવા આલ્બમ સોન્ગ આવતા હોય છે.જે ને લોકો ખુબ પસંદ કરતા હોય છે.કાજલ મહેરિયા બેવફાના ગીતો વધારે ગાતા હોય છે.તેમને ગયેલા બેવફાનાં ગીતો ખુબ હિટ થતા હોય છે.કાજલ મહેરિયા લાઈવ પ્રોગ્રામ પણ આપતા હોય છે.તેમના લાઈવ પ્રોગ્રામ ખુબ મોટી સંખ્યામાં તેમના ચાહક મિત્રો આવતા હોય છે.તેમને પોતાની કાલા થી લાખોની સંખ્યામાં તેમના ચાહક મિત્રો છે.
થોડા સમય પહેલા તેમના કેટલાક ફોટા શોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા તેમાં તે એક નાના બાળક ને રમાડતા જોવા મળે છે.ઘણા લોકો વિચારતા હશે કે કાજલ બહેન હાથમાં બાળક છે તે કોનું
આ સુંદર બાળક મણિરાજ બારોટની દીકરી મેઘલ બારોટનો દીકરો છે.મેઘલ બારોટના લગન જીત ગઢવી સાથે થયા હતા તેમને એક સુંદર બાળકને જન્મ આપ્યો હતો તેથી કાજલ બેન તેમના બાળકને રમાડવા ગયા હતા મેઘલ બારોટના દીકરીનું નામ દીર્ગરાજ ગઢવી રાખવામાં આવ્યું છે.દીર્ગરાજના જન્મ પછી તેમના પરિવારમાં ખુશીનો માહોલ બન્યો હતો કાજલ મહેરિયા દીર્ગરાજને રમાડવા ગયા હતા અને ત્યાં પડેલા ફોટા શોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા