દોસ્તો તમે બધા અજય દેવગણ અને કાજોલ ને જાણતા હશો આ બૉલીવુડ નું મશહૂર કપલ છે તે બંને એ ભેગાં મળીએ ને ખુબ પ્રગતિ કરે છે આ બંને એક બીજાને ખુબ પ્રેમ કરે છે તેમનું લગ્ન જીવન બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝ માં સૌથી સફળ લગ્ન જીવન માનવામાં આવે છે કાજોલ અને અજય બંને ઘણી ફિલ્મો સાથે કરી છે અને તે પડદા ઉપર સુપરહિટ સાબિત થઇ છે કાજોલ અને અજય દેવગણ ને બે સંતાન પણ છે કાજોલ જન્મ મુંબઈ માં થયો હતો તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં આવવા માટે ખુબ મહેનત કરી હતી અને તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં સફળ થાય છે તે એક હિરોઈન હોવાની સાથે સાથે એક માતા અને એક સફળ હાઉસ વાઈફ પણ છે
કાજોલ એ ગઈકાલે પોતાના જન્મદિવસની ઉજવણી કરીહતી સોશિયલ મીડયા પર તમને ઘણા બધા મિત્રો કે ફોલોઅર્સ ખુબ સાળી શુભેચ્છા પાઠવી હતી આ સમય પર અજય દેવગને પોતાની પત્ની કાજોલ માટે ટિવટર પર એક પોસ્ટ લખી હતી જેમાં અજય દેવગને લખ્યું હતું કે તમે મારા ચહેરાને હસ્તો રાખવામાં અત્યાર સુધી સફળ રહ્યા છો હૈપ્પી બર્થડે કાજોલ તમારી જેમ આ દિવસ ને સ્પેશલ બનાવની કોશિશ કરીશ તેની સાથે કાજોલ નો ફોટો પણ શેર કરે છે આ પોસ્ટ ખુબ વાઇરલ થઇ હતી અને તેમના ઘણા બધા મિત્રો એ આ પોસ્ટ ઉપર રિએક્ટ પણ કરું હતું અને કોમેન્ટો કરી હતી અને તેમને ઘણા લોકોએ કાજોલ જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી અજય અને કાજોલ નો ફોટો ખુબ વાઇરલ થયો હતો અને તેને ઘણા લોકોએ ખુબ શેર કર્યો હતો
