કાઠિયાવાડ બાજુ જાઓ તો જમવા માટે આ હોટેલની મુલાકાત જરૂર લો

Uncategorized

વ્હાલા મિત્રો આજની માહિતી ખુબજ રસપ્રદ છે. આ માહિતી તમારા માટે ખુબજ ઉપયોગી છે. તમે ક્યારેક ગયા હશો, ભાવનગર જાઓ ત્યારે હોટેલમાં જમવા ગયા હશો. જ્યો ૧૩૦ રૂપિયામાં ૧ -૨ નહીં પણ ૨૫ જાતની આઇટમો પીરસવામાં આવે છે. એ પણ તમારા પેટભરી ખાઈ શકો છો. આ હોટલમાં ત્રણ અલગ અલગ પ્રકાર ની ડીશ છે જેને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે. જેમાં ચાઈનીઝ,પંજાબી અને કાઠિયાવાડી જમવાનું મળે છે.

આ હોટલનું સરનામું જોઈએ તો ભાવનગર શહેરમાં હિલ પાર્ક ચોકડી, સીદસર રોડ પર દેશી તડકા હોટલ આવેલી છે. અને તેમ છતાં તમને સરનામું ના મળે તો 9106801030 આ નંબર પર વાત કરી શકો છો. અહીંયા દૂર દૂર થી જમવા આવે છે.

તમે ક્યારેક ભાવનગર બાજુ જાવ તો દેશી તડકા હોટલની મુલાકાત અવશ્ય લેજ્યો. અમારી આ માહિતી ગમી હોય તો લાઈક કરો અને શેર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *