છોકરો ગમે તેટલો પ્રેમ કરતો હોય છોકરી ને પરંતુ તે તેને પોતાની તરફ આકર્ષિત ના કરે ત્યાં સુધી તેને પોતાનો સાચો પ્રેમ મળી શકતો નથી. છોકરીઓના મનમાં શું ચાલી રહ્યું હોય છે તે કોઇ જાણી શકતું નથી.
A નામવાળા છોકરાઓ:- આ નામવાળા છોકરાઓ છોકરીઓને તેમની તરફ ઝડપથી આકર્ષિત કરી લેતા હોય છે આ નામવાળા છોકરાઓ છોકરીઓનું ખુબજ ધ્યાન રાખતા હોય છે તેમના પ્રત્યે વ્યવહાર ખૂબ સારો રાખતા હોય છે છોકરીઓ તેમનો સ્વભાવ અને વ્યવહાર જોઇને તેમના તરફ ખેંચાઈને ચાલી જતી હોય છે.
P નામવાળા છોકરાઓ:- આ નામવાળા છોકરાઓ પ્યાર ના મામલામાં ખૂબ જ નસીબદાર હોય છે છોકરીઓ તેમને પહેલી નજરે જ પસંદ કરી લેતી હોય છે કારણકે આ નામવાળા છોકરાઓ દેખાવે ખૂબ જ સુંદર હોય છે.
S નામ વાળા છોકરાઓ:- આ નામવાળા છોકરાઓ તરફ છોકરીઓ ઝડપથી આકર્ષિત થઈ જતી હોય છે કારણકે આ નામ વાળા છોકરાઓ ખૂબ જ સમજદાર અને સુંદર હોય છે આ નામના છોકરાઓ છોકરીઓને ખુબજ રિસ્પેક્ટ કરતાં હોય છે આથી જ છોકરીઓ તેમની તરફ ઝડપથી આકર્ષિત થઈ જતી હોય છે. આ છોકરાઓ છોકરીઓના દિલ ને ઝડપથી જીતી લેતા હોય છે.