આજે દરેક યુવાનને ઈચ્છા હોય કે તે મહેનત કરીને જીવનમાં ખૂબ જ સફળતા મેળવે ત્યારે આ પાટીદાર યુવાનોને એવી કમાલ કરી કે તેમનું નામ આજે ટોચના ઉદ્યોગપતિઓ સાથે સરખાવવામાં આવે છે આ પાટીદાર યુવાન માત્ર બાવીસ વર્ષનો છે આટલી નાની ઉંમરે એની સફળતા જોઇને મોટા લોકોને પણ શરમ આવી જાય આ પાટીદાર યુવાને પોતાની મહેનતના દમ ઉપર આ સફળતા પ્રાપ્ત કરી છે આજે હું તમને આ પાટીદાર યુવાનના સંઘર્ષ વિશે જણાવીશ
આ પાટીદાર યુવાન નું નામ શાશ્વત છે જેમને માત્ર 22 વર્ષની નાની ઉંમરમાં પોતાનું નામ બનાવ્યું છે આજે સમાજમાં ઘણા એવા લોકો હોય છે જે પોતાની આખી જિંદગી મહેનત કરે છે તોપણ સમાજમાં પોતાનું નામ બનાવી શકતા નથી ત્યારે શાશ્વત માત્ર 22 વર્ષની ઉંમરમાં પોતાનું નામ આખા ભારતમાં ગુંજતું કરી નાખ્યું છે શાશ્વત ભારતના સૌથી ધનિક લોકોની યાદીમાં પોતાનું નામ ધરાવે છે માત્ર ચાર વર્ષમાં તેમણે આ સફળતા પ્રાપ્ત કરી છે જ્યારે તે 19 વર્ષના હતા ત્યારે તેમને phonepe કંપનીની સ્થાપના કરી હતી
જ્યારે તેમને phonepe કંપનીની સ્થાપના કરી ત્યારે તે iit દિલ્હીમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા હતા તેમને 2015માં દિલ્હી આઈઆઈટીમાં પ્રવેશ મેળવ્યો હતો ત્યારે તે ટેક્સટાઇલ નો અભ્યાસ કરી રહ્યા હતા શાશ્વત ગુજરાત રાજ્યના ભાવનગર થી આવે છે શાશ્વત textile ટેકનોલોજીમાં સ્નાતકની પદવી મેળવી છે
આજે તેમની બનાવેલી એપ્લિકેશન દરેક લોકોના મોબાઈલમાં જોવા મળે છે તેમને એક ઓનલાઈન પેમેન્ટ કરવા માટેની એપ્લિકેશન બનાવી હતી આજે તેમની એપ્લિકેશન દરેકના મોબાઈલમાં ધૂમ મચાવે છે તેમની પેમેન્ટની આપ લે સરલ કરવા માટે આ એપ્લિકેશન બનાવી હતી
આજે શાશ્વતે સમગ્ર ભારતમાં પાટીદાર સમાજનું નામ ઊંચું કર્યું છે શાશ્વત આજે સમાજના ઘણા યુવાનો માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ છે