ગુજરાતની ભૂમિ પર આજે ઘણા ખ્યાતનામ કલાકારો આપણે જોવા મળે છે.આ કલાકારોના પોતાના કૌશલ્યથી આજે તેમને આજે ગુજરાતની સાથે આખા દેશનું નામ રોશન કર્યું છે.આ કલાકારોના ચાહક મિત્રો પણ ખુબ વધારે હોય છે.તેમના ચાહક મિત્રો તેમના લાઈવ પ્રોગ્રામ જોવા માટે ખુબ પડા પડી કરતા હોય છે.આજે આપણે એક એવા કલાકાર વિષે વાત કરવાના છીએ જેમને તમે બધા ઓરખતા હશો અને તેમના ગીતો પણ સામ્ભરા હશે
આપણે આજે કિંજલ બેન દવે વિષે વાત કરવાના છીએ જેમને બધા ઓરખતા હશે.જયારે તે નાના હતા ત્યારથી તે ગીતો ગાવામાં ખુબ રસ રાખતા હતા.તેમને ગીતો ગાવા ખુબ ગમતા હતા.કિંજલ બેને પોતાની મહેનત થી આજે ખુબ પ્રગતિ કરી તે સાથે સાથે પોતાના માં બાપનું નામ પણ રોશન કર્યું.તે ઘણી બધી જગ્યાએ ફરવા માટે પણ જાય છે.તે વિદેશમાં પણ પોતાના લાઈવ પ્રોગ્રામ આપી ચુક્યા છે.અને તે પણ સુપર હિટ સાબિત થયા છે.
થોડા દિવસ પહેલા તેમના કેટલાક ફોટા શોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા.તે ફોટામાં કિંજલ દવે તેમના પતિ પવન જોશી સાથે એક સુંદર બાળકને રમાડી રહ્યા હતા.ઘણા લોકોને આ બાળક સાથેના ફોટા જોઈ ને વિચાર આવતો હશે કે કિંજલ બેનના હાથમાં જે બાળક છે તે કોનું છે?
આ સુંદર બાળક મણિરાજ બારોટની દીકરી મેઘલ બારોટનો દીકરો છે.મેઘલ બારોટના લગન જીત ગઢવી સાથે થયા હતા અને તેમને થોડા સમય પહેલા એક સુંદર બાળકને જન્મ આપ્યો હતો.તેથી કિંજલ દવે પોતાના પતિ સાથે મેઘલ બારોટના દીકરાને રમાડવા ગયા હતા.
મેઘલ બારોટના દીકરાનું નામ દીર્ગરાજ ગઢવી રાખવામાં આવ્યું હતું.દીર્ગરાજના જન્મ પછી તેમના પરિવારમાં એક ખુશીનો માહોલ બન્યો હતો.તેવામાં કિંજલ દવે અને પવન જોશી એક સાથે મેઘલ બારોટના દીકરાને રમાડવા ગયા હતા અને ત્યાં પડેલા ફોટા શોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા