ગુજરાતની કોયલ કિંજલ દવે અમેરિકા ફરવા ગઈ છે ત્યાંથી તેને પોસ્ટ કર્યા અતરંગી ફોટાઓ

viral

કિંજલ દવેને હવે કોઈ પરિચયની જરૂર નથી, દરેક ગુજરાતી કિંજલ દવેને જાણતા જ હશે. કારણ કે કિંજલ દવેએ તેના ગીતો દ્વારા થોડા જ સમયમાં ઘણી લોકપ્રિયતા મેળવી છે. ચાર બંગડીવાળી ગીત રિલીઝ થયા બાદ કિંજલ દવેને લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો અને

હવે કિંજલ દવે દેશ-વિદેશમાં વિવિધ કાર્યક્રમો કરીને ગુજરાતને ગૌરવ અપાવી રહી છે. કિંજલ દવેને હવે કોઈ પરિચયની જરૂર નથી, દરેક ગુજરાતી કિંજલ દવેને જાણતા જ હશે. કારણ કે કિંજલ દવેએ તેના ગીતો દ્વારા થોડા જ સમયમાં ઘણી લોકપ્રિયતા મેળવી છે. ચાર બંગડીવાળી ગીત રિલીઝ થયા

બાદ કિંજલ દવેને લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો અને હવે કિંજલ દવે દેશ-વિદેશમાં વિવિધ કાર્યક્રમો કરીને ગુજરાતને ગૌરવ અપાવી રહી છે. દુબઈ બાદ કિંજલ દવે હાલમાં અમેરિકામાં છે જ્યાંથી કિંજલ દવે ફોટો શેર કરીને ચાહકોને માહિતી આપી રહી છે,

જ્યાં કિંજલ દવે સૌથી પહેલા મિયામી ફ્લોરિડા પહોંચી જ્યાં તેણે ફોટા શેર કરીને માહિતી આપી, ત્યારબાદ કિંજલ દવે ઓરલેન્ડો ફ્લોરિડા પહોંચી જ્યાંથી એડવેન્ચર ફોટો શેર કર્યા બાદ પાર્કમાં એડવેન્ચર પાર્ક, કિંજલ દવે ફ્લોરિડામાં ડિઝનીના એનિમલ કિંગડમ થીમ પાર્કમાં પહોંચી હતી.

ફોટો શેર કર્યા બાદ કિંજલ દવેએ જણાવ્યું કે રાજકુમારી ડિઝની વર્લ્ડ પહોંચી ગઈ છે. ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી, ત્યારે કિંજલ દવે અને ગીતાબેન રબારી બંનેનો એક ફોટો આવ્યો. જેને શેર કરીને લખ્યું હતું કે, ‘ફ્રેન્ડ્સ ઇન વેગાસ સ્ટે ટુગેધર ફોર લાઈફ’ જેમાં બંને લાસ વેગાસના રસ્તાઓ પર પરફોર્મ કરી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *