જો તમે કિન્નર પાસેથી એક રૂપિયો લઈ ને આ એક કામ કરશો તો તમને માલામાલ થતા કોઈ નહી રોકી શકે.

TIPS

આપણા સમાજમાં કિન્નરોને તિરસ્કાર કરવામાં આવે છે. પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં કિન્નરો નું ખૂબ જ મહત્વ હોય છે બુધ ગ્રહનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે બુધ એ ધન, ત્વચા, અને બુદ્ધિ સંબંધિત છે.

આપની પ્રગતિ અને મુશ્કેલ સમય પણ બુધ ના કારણે જ આવે છે. એટલા માટે જ તો બુધને સરખો કરવા માટે કિન્નરો નો ઉપયોગ કરવામાં આવે છે જો તમારો બુધ નબળો હોય તો સમજી જવું કે તમારી કિસ્મત નબરી ચાલી રહી છે.

કિન્નરોને શાસ્ત્રોમાં ખુબ જ શુભ માનવામાં આવતી હોય છે. જ્યારે કોઈપણ ખુશી નો પ્રસંગ હોય છે જેમ કે લગ્ન કે જ્યારે ઘરમાં છોકરા નો જન્મ થયો હોય ત્યારે આવા પ્રસંગોમાં કિન્નરો બધાય લેવા માટે આવી જતી હોય છે.

કિન્નરો નું કોઈ દિવસ અપમાન ન કરવું જોઈએ જો તમે અપમાન કરશો તો તમારો ખરાબ સમય આવતા વાર નહિ લાગે બુધવારના દિવસે જો તમને કિન્નર જોવા મળે તો તે તમારા માટે ખુબ જ શુભ માનવામાં આવે છે.

કિન્નર પાસેથી તમારે એક રૂપિયો કે બે રૂપિયા નો સિક્કો લેવો કિન્નર તમને આસાનીથી આપશે નહીં. પરંતુ તમે તેને પચાસ કે સો રૂપિયા આપશો તો તે તમને ખુશ થઈને આપી દેશે તમારે આ પૈસા ને એક લીલા કપડાંમાં બાંધીને જ્યાં તમે પૈસા મૂકતા હોય તે કબાટમાં મૂકી દેવા જેથી તમને ધનવાન બનતા કોઇ નહીં રોકી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *