હેલો દોસ્તો આજે આપડે વાત કરીશુ ભારત ના ટોપ 5 હિલ સ્ટેશન ની ત્યાં જવું બધા નું સપનું હોય છે. હિલ સ્ટેશન નું નામ સંભારતાં ની સાથે જ ત્યાં ના વાતાવરણની યાદ આવી જાય છે. સુંદરતા, મનોરંજન, અને ખાવાનું, તેના કારણે લોકો દર સાલ અલગ અલગ હિલ સ્ટેશન પર જવાનું પસંદ કરતા હોય છે. ખાસ તો ગરમીના વાતાવરણમાં હિલ સ્ટેશન સ્વર્ગે જેવું લાગે છે. ભારત માં બધા શહેરમાં એક એક હિલ સ્ટેશન છે. પણ આજે અમે તમને એવાં ૧૦ હિલ સ્ટેશન વિશે બતાવસુ કે તમારે આ વર્ષ તમારી પસંદ ની જગ્યા શોધવામાં વધારે મહેનત ના કરવી પડે.

૧: મન્સૂરી :- મન્સૂરી ઉત્તરાખંત રાજય ના દહેરાદુન થી ૩૫ કિલોમીટર ના અંતરે આવેલું છે આ હિલ સ્ટેશન થી શિવાલિક પર્વત માલા અને દુનન ઘાટીઓ નો નજારો જોવા થી બને છે. આ જગ્યા નું નામ મંસૂર નામ ના ઝાડ પર થી લેવામાં આવ્યું છે. જે આ સ્થરે વધારે જોવા મરે છે. ગરમીમાં અહીંનું વાતાવરણ બહુ સરસ હોય છે. અને ઠંડી ના વાતાવરણમાં અહીં બરફ ના પાણી મજા પણ માણી શકાય છે. અહીંયા તમે જવા માંગતા હોય તો અહીંના કેમ્પટી ફળ, લાલ દુને, જ્વાળા દેવી મંદિર અને વાર્ટરફાલસ નજીક ની જગ્યા જોવા નું ભૂલતા નઈ

૨: અલ્મોડા:- અલ્મોડા ને ભારત નું સ્વિટ્ઝર્લૅન્ડ પણ કહેવામાં આવે છે. અહીંયાના બરફ ના પહાડ રૂ જેવા સફેદ બરફ, લીલું ઘાસ, સુંદર ઝરણે અને સુંદર દ્રશ્ય અહીંના હિલ સ્ટેશન માં ચાર ચાંદ લગાવે છે. અહીંયા પહોંચતા ની સાથે તમે તમારી થકાન થોડી વાર માં ભૂલી જાસો, ત્યાંનું નૈના દેવી મંદિર, બ્રીઘટ અને કોર્નર, ચટાઈ મંદિર, કટારમલ મંદિર, બિન્ર્સસ અને કોસી જોવા જેવું છે.

૩: માઉન્ટ આબુ:- મોઉટ અબુ રાજેસ્થાન નું એક જ હિલ સ્ટેશન છે. રાજેસ્થાન માં વધારે પ્રમાણ માં ગરમી પડે છે. ત્યાં માઉન્ટ અબુ નું તાપમાન ઓછું હોય છે. કેટલાક સાલ પહેલે રાજાઓ ગરમી થી પરેશાન થઇ જતા ત્યારે રાહત માટે એ પણ માઉન્ટ અબુ આવતા હતા આ જગ્યા એકલા હિંદુઓ માટે નથી પણ જૈન ધર્મના લોકો માટે પણ બઉ મહત્વની છે.

૪: ઊટી (તામિનલડું):- ઊટી શહેરે ઉદગમંડલમ નામ થી ઓરખાય છે. આ જગ્યા એ પહોંચવા માટે તમે વિમાન,ટ્રેન અને બસ ગમે તે માં જઈ શકો છો.એના સિવાય પણ ચલને વાલી તોય ટ્રેનર્સ તમને ખુબ પસંદ આવશે દક્ષિણ ભારત ની બીજી જગ્યા ઓ ની તુલનામાં અહીંનું મોસમ હમેશા ઠંડુ અને ખુસનુમાર હોય છે. એટલા માટે ગરમ કપડાં સાથે લઇ જવા. દોડાબેટટ પેક, બોટાનિકાલ ગાર્ડન્સ, કાલાહત્તી વોટરફલ, કોટાગિરિ હિલ, ત્યાં ના જોવા લાયક સ્થળ છે.

૫. શિમલા:- હિમાચલ પ્રદેશ ના આ નાના હિલ સ્ટેશન ને પહાડો ની રાની થી ઓરખવામાં આવે છે. આ અંગેજો ની ગ્રીષ્મકાલીન રાજધાની છે. ત્યાં ની સુંદર તા શબ્દો માં ના બતાવી શકાય આ એક એવી જગ્યા છે ત્યાં ની હર એક વસ્તુ અનોખી છે. પછી ત્યાંની મોલ રોડ હોય કે ઝાખું મંદિર, માશોબ્રા અને કુફરી સિમલા ની બધી જ જગ્યામાં તમને બ્રિટિશ ના સમય ની ઝલક જોવા મરે છે. ઠંડી ના સમય માં અહીં જોરદાર બરફ પડે છે. સાલ ના બીજા મહિનાઓ માં અહીંનું વાતાવરણ ઠંડુ રહે છ