જાણો ગુજરાતમાં આવેલા એમ્યુઝમેન્ટ પાર્ક વિશે ટિકિટ માત્ર ૧૪૭ રૂપિયા થી શરૂ

Uncategorized

ગુજરાતના લોકો ખાવા ના શોખીન હોય છે તે સાથે ફરવાના પણ શોખીન હોય છે. વરસાદી વાતાવરણ કોને ફરવાનું ન ગમે પણ ગુજરાતના લોકો આખું વર્ષ જલસાથી ફરે છે અને નવીનવી જગ્યાનો આંનંદ માણે છે. જોવામાં આવેતો ગુજરાતમાં ઘણી બધી જગ્યાઓ ફરવાલાયક છે, પણ મિત્રો આજે હું તમને એક એવી જગ્યા વિષે વાત કરવા જઈ રહ્યો છું.જેના વિષે જાણીને તમને ત્યાં એકવાર જવાનું મન થઇ જશે.


હું જેની વાત કરી રહ્યો છું તે એક ગુજરાતનો સૌથી મોટો થીમ પાર્ક છે એપણ આપણા ગુજરાતમાં તેનું નામ છે આતાપી વન્ડરલેન્ડ તો દોસ્તો આતાપી વન્ડરલેન્ડ ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં આવેલો છે તે આશરે ૭૦ એકરથી વધારે જગ્યામાં પથરાયેલો છે તેમાં એડવેન્ચરની પણ મજા માની શકો છો આતાપી વન્ડરલેન્ડ અલગ અલગ પ્રકારની નાની મોટી ઘણી રાઈડ આવેલી છે અને તેની મજા તમે માની શકો છો.


આતાપી વન્ડરલેન્ડમાં ૭૦ કરતા પણ વધુ રાઈડ આવેલી છે આ એક એવું સ્થર છે જ્યાં તમે આખો દિવસ તમારા પરિવાર જોડે પસાર કરી શકો છો આતાપી માં વિશ્વ ની કેટલીક શ્રેઠ રાઈડ ની માજા માની શકો છો આતાપી વન્ડરલેન્ડ એક પીકનીક સ્પોર્ટ્સ તરીકે ખુબ ફેમસ છે


હવે હું વાત કરવા જઈ રહ્યો તેની પ્રવેશ ફ્રી વિશે આતાપીમાં અલગ અલગ ભાવની ટિકિટ મળતી હોય છે. તેમાં સૌથી નાની ટિકિટ માત્ર ૧૪૭ રૂપિયાની હોય છે. જેમાં તમને સિલ્વર બેલ્ટ આપવામાં આવે છે સિલ્વર બેલ્ટમાં ચાર રાઈડ માં બેસી શકાય છે તેના ઉપર આવે છે સિલ્વર ક્રાઉન બેલ્ટ જે તમને ૩૫૦ રૂપિયાનો હોય છે જેમાં તમે આતાપી વંડરલેન્ડની કોઈપણ ચાર રાઈડમાં બેસી શકો છો તે સાથે જેમાં તમને વોટર લેસર શો,આપણું ગામ,સેલ્ફી ઝોન,વૃંદાવન ગાર્ડન તમને બતાવામાં આવશે તેના પછીની ટિકિટ ગોલ્ડ બેલ્ટ હોય છે જે ૮૫૫ રૂપિયાની હોય છે.

જેમાં તમે બધી રાઈડમાં એક વખત બેસી શકો છો તેનાથી ઉપર ગોલ્ડ ક્રાઉન બેલ્ટ જે ૯૭૦ રૂપિયાનો હોય છે. તેમાં તમે બધી રાઈડ નો એક વખત ઉપયોગ કરી શકો છો તે સાથે એટ્રેક્શન પાર્કમાં જઈ શકો છો પણ ગોલ્ડ ક્રાઉન તમને વૃંદાવન ગાર્ડન વોટર લેસર શો બતાવામાં આવશે આતાપી વંડરલેન્ડની સૌથી મોંઘી ટિકિટ ફાસ્ટ ટ્રેક બેલ્ટ જે તમને ૧૮૦૦ રૂપિયા નો હોય છે તમને બધી રાઈડમાં ગમે તેટલી વખત બેસી શકો છો ફાસ્ટ ટ્રેક બેલ્ટમાં એક વિશેષ સુવિધા આપવામાં આવે છે તમારે કોઈપણ રાઇડમાં બેસવા માટે લાઈનમાં ઉભું રહેવું નહીં પડે.
તાપી વન્ડરલેન્ડમાં બીજા કેટલાક એટ્રેક્શન પાર્ક આવેલા છે .જેમાં તમે મસ્ત મજાનો ફોટો શૂટ કરાવી શકો છો એમાં આવેલી ૭૦ જેટલી રાઇડો ની મજા મણિ શકો છો સાંજે તમે વોટર શો કારનીઃવેલ પરેડ વગેરીની મજા લઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *