જ્યોતિષશાસ્ત્રમાં ઘણી બધી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે વ્યક્તિની આદતો તેના ભાગ્ય પર અસર કરતી હોય છે. જે લોકોની આદતો સારી અને સંસ્કારી હોય છે તેવા લોકોનું ભાગ્ય સુધરતું હોય છે. જે લોકો ખરાબ આદતો સાથે જોડાય છે તો બીજી બાજુથી ભાગ્ય તેમનું સાથ છોડતું હોય છે. અને ખરાબ આદતો વાળી વ્યક્તિ ધનની દેવી લક્ષ્મીજીને બિલકુલ પસંદ નથી જેથી તેઓ નારાજ થઈ જાય છે.
શાસ્ત્રો ની અંદર પણ એવી કેટલીક ટેવો વિશે બતાવવામાં આવ્યું છે જે ને બદલવી જોઈએ. ક્યારેક કોઈ વ્યક્તિને કંઈક વસ્તુ ની જરૂર પડતી હોય છે ત્યારે તે માગે તે સમયે આપણે તે વસ્તુ તેની હાથની હથેળી ઉપર મૂકી દેતા હોઈએ છીએ. શાસ્ત્રોમાં કેટલીક વસ્તુઓ વિશે એવું બતાવવામાં આવ્યું છે કે તેને હાથમાં ન આપવી જોઈએ જો એવું કરવામાં આવે તો અચાનક કોઈ ભારે નુકસાનીનો સામનો કરવો પડી શકે છે. જાણો તેવી વસ્તુઓ વિશે કે જેને હાથમાં ન આપવી જોઈએ.
પાણી હાથમાં લઈને બીજાના હાથમાં એટલે કે હથેળીમાં ના આપો ભૂલથી પણ સામેવાળી વ્યક્તિને હાથમાં પાણી ન આપો શાસ્ત્રો અનુસાર આવું કરવાથી ધર્મને નુકશાન થાય છે તેમજ સંપત્તિમાં પણ નુકસાની આવી શકે છે તમે જો કોઈને પાણી આપતા હોય તો કોઈ વાસણમાં આપો.
મીઠું હાથમાં ન આપવું જોઈએ જો કોઈ તમારી જોડે મીઠું માંગવા આવે છે તો તેની હાથમાં આપવું જોઈએ પરંતુ તેની જગ્યાએ તમે કોઈ વાટકી અથવા ડિશમાં મૂકીને આપી શકો છો. શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે મીઠું કોઈની હાથમાં આપવામાં આવી તો તમારા કરેલા પુણ્ય ધોવાઈ જાય છે.
રોટલી ક્યારેય પણ કોઈને હાથમાં ન આપવી જોઈએ. શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવી શકે જો કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને રોટલી હાથમાં આપે છે તો તેની પ્રગતિ ઉપર વિરામ આવી શકે છે અને લક્ષ્મીજી નારાજ થતાં હોય છે. ક્યારે પણ કોઈને રોટલી આપો તો કોઈ દિવસમાં આપવી જોઈએ.
જો કોઇ વ્યક્તિની મરચા ની જરૂરિયાત હોય અને તે લેવા આવે છે તું મરચું હાથમાં ન આપવું જોઈએ. જો મરચું હાથમાં આપવામાં આવે તો જે સામેવાળી વ્યક્તિ છે તેના જોડે ના સંબંધોમાં તણાવ ઊભો થતો હોય છે માટે મરચું હંમેશા કોઈ ડીસ અથવા બાઉલમાં આપવું જોઈએ.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવી ટેવોને ખરાબ માનવામાં આવે છે આગળ જતા તમે આવું કરતા હોય તેના પર ધ્યાન દોરવું જોઈએ.