આ ચમત્કારિક મંદિર પાંચ હજાર વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે તળાવમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સ્નાન કરતી હતી તે તળાવ છે. આ તળાવની માટી ને ચંદન માનવામાં આવે છે આ ગોપી તળાવ દ્વારકા થી બેટ દ્વારકા જતાં વચ્ચે આવેલું છે.
આ ગોપી તળાવનું મહત્વ લોકોના જીવનમાં ખૂબ જ છે. અહીં ગોપી તળાવની સાથેસાથે એક અર્જુન કુંડ પણ આવેલ છે અહીંનું ચંદન ખૂબ જ કીમતી હોય છે એવું માનવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા મા એક નગરી હતી જે નગરી અત્યારે દરિયામાં ડૂબી ગઈ છે.
ભગવાન શ્રી કૃષ્ણ પોતે જે તળાવમાં સ્નાન કરતા હતા તે પવિત્ર તળાવ એટલે કે ગોપી તળાવ આ ગોપી તળાવ ખૂબ જ સુંદર છે. આ તળાવની કિનારી પર બેસીને લોકો ચંદન વેચે છે આ ચંદન જે વેચી છે તે તળાવની માટીનું બનેલું ચંદન નથી આ લોકો બારથી ચંદન લાવીને વેચે છે આ તળાવની માટી પીરી હોય છે પરંતુ ચંદન નથી
આ તળાવ ખૂબ જ સુંદર છે અને આ તળાવનું પાણી પણ એકદમ શુદ્ધ છે. આ તળાવની માટી પીરી છે પણ ચંદન નથી તોપણ આ માટી પવિત્ર છે કારણકે ભગવાન પોતે આ તળાવમાં સ્નાન કરવા આવતા હોય તો આ માટી ચંદન કરતાં પણ પવિત્ર ગણવામાં આવે છે.