મોટા ભાગના લોકોને ડાયાબિટીસના રોગ થી પીડાતા હોય છે જેમ ઉંમર વધતી જાય છે તેમ શરીરમાં નવી નવી બીમારી આવતી જાય છે આજના જમાનામાં લોકો એ બહારનું મસાલેદાર ચટ પટી વસ્તુ ખાવાનું વધારી દીધું છે તેના શરીરમાં નવીનવી બીમારી આવતી હોય છે આપણા દાદા સાત્વિક ભોજન ગ્રહણ કરીને ૧૦૦ વર્ષ સુધી જીવતા હતા પણ અત્યારે ભાગ્ય જ કોઈ એવો વ્યક્તિ હોય જે ૧૦૦ વર્ષ સુધી જીવી શકે તેનું કારણ છે આપણી વૈભવી લાઈફ સ્ટાઇલ
ડાયાબિટીસ એક એવી બીમારી છે જે એક વખત આપણા શરીરમાં પ્રવેશ કરે તો તે જિંદગીભર આપણા શરીર રહે છે આ બીમારી થી લોહીમાં સુગરનું પ્રમાણ વધવા લાગે છે ડાયાબિટીસના દર્દીએ પોતાના સ્વસ્થ્ય માટે ખાસ ધ્યાન રાખવું ખુબ જરૂરી છે ડાયાબિટીસનો દર્દી પોતાના સ્વાસ્થ્યનો ખ્યાલ ન રાખેતો શરીરીમાં બીજી બીમારી લાવી શકે છે ડોક્ટર ડાયાબિટીસના દર્દીને ગળ્યું ન ખાવાની સલાહ આપે છે તેમને રોજ કસરત તેમજ યોગ કરવાની સલાહ આપે છે ડાયાબિટીસને નિયમિત દવા લઈને કંટ્રોલ કરી શકાય છે આજે હું તમને એક એવી વનસ્પતિ વિષે બતાવીશ જે ડાયાબિટીસના દર્દી માટે ખુબ ઉપયોગી સાબિત થઇ શકે છે
લાજવંતી ડાયાબિટીસના દર્દી માટે ખુબ ઉપયોગી સાબિત થઇ શકે છે તેના પત્તાં અને તેનો પાવડરનું યોગ્ય માત્રમાં સેવન કરવાથી ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે આયુર્વેદમાં લાજવંતીને ઔષધિ માનવામાં આવે છે તેનામાં એક અનોખી ખાસિયત રહેલી છે તેના છોડને અડવાથી તે મૂર્જાય છે લાજવંતીના ફૂલ ગુલાબી રંગના હોય છે તે ઘણા ઔષધિ ગુણ રહેલા છે લાજવંતીના પત્તાં અને મૂળ નો ઉપયોગ કરીને ડાયાબિટીસ રોગ સામે લડી શકાય છે
અત્યારે બજારમાં લાજવંતીનો પાવડર ખુબ સહેલાઇ થી મળી શકે છે તેમે લાજવંતીના મૂળ ને તડકે સૂકવીને તેનો પાવડર બનાવી શકો છો સવારમાં ખાલી પેટે દૂધ સાથે અથવા પાણી સાથે પાવડરને મિલાવીને તેનું સેવન કરવાથી સુગર કંટ્રોલ કરી શકાય છે
નોંધ:- લાજવંતીનો ઉપયોગ પહેલા એક વખત ડોક્ટરની સલાહ લેવી ખુબ જરૂરી છે