આ નામ વાળા લોકો પર માતા લક્ષ્મીજીનું હંમેશા માટે વરદાન રહે છે. જાણો તેવા નામ વિશે. જેમાં તમારું પણ નામ હોઈ શકે, આવા નામ વારા લોકો હંમેશા માતા લક્ષ્મીના વંશ હોય છે. તેવા નામ વાળા લોકો રાતોરાત બને છે કરોડપતિ. તેમની રક્ષા ખુદ માતા લક્ષ્મીજી કરતાં હોય છે.

Astrology

આવા નામ વારા લોકો હંમેશા માતા લક્ષ્મીના વંશ હોય છે. તેવા નામ વાળા લોકો રાતોરાત બને છે કરોડપતિ. તેમની રક્ષા ખુદ માતા લક્ષ્મીજી કરતાં હોય છે. લક્ષ્મી માતાને ધનના દેવી કહેવામાં આવે છે. તેમને પોતાના ભક્તો પર ખુબજ ઝડપથી પ્રસન થવાવાળા દેવી માનવામાં આવે છે. જે પણ ભક્ત સાચા મનથી માતા લક્ષ્મીની પૂજા આરાધના કરે છે તેને લક્ષ્મી માતા ક્યારેય પણ નિરાશ થવા દેતા નથી.

જાણો તેવા નામ વિશે કે જેઓની માતા લક્ષ્મીનું વરદાન હોય છે જેમને માતા લક્ષ્મીના સૌથી મોટા ભક્ત ગણવામાં આવે છે. તેવા લોકોને ધન લક્ષ્મી થી પરિપૂર્ણ કરે છે. જીવનમાં તેને ક્યારે પણ ગરીબીનો સામનો નથી કરવો પડતો જો તે લોકો ગરીબી માં જીવન જીવી રહ્યા છે તો તેમને તે ઝડપથી તેમાંથી બહાર કાઢે છે. જાણો તેવા અક્ષર વારા નામો કે જેના પર માતા લક્ષ્મીની અસીમ કૃપા હોય છે.

A:- જે લોકોનું એ અક્ષર પરથી નામ ચાલુ થતું હોય તેવા લોકો પર માતા લક્ષ્મી સૌથી વધુ ધનવર્ષા કરતા હોય છે. તે લોકો માતા લક્ષ્મી દ્રષ્ટિ હંમેશા રહેતી હોય છે તમારી કોઈ પરેશાનીઓ નો સામનો નથી કરવો પડતો. તેઓ વિવાહિત જીવનમાં ખૂબ જ ખુશ જોવા મળતા હોય છે તેમની સંતાનસુખ સમયસર મળી રહેતું હોય છે.

P:- આ અક્ષર વાળા ઉપર લક્ષ્મી માતા ખુબ જ મહેરબાન રહે છે. તે જરૂર કરોડપતિ બને છે માતાજી તેને ધનથી માલામાલ કરી દે છે. તે લોકો જીવનમાં પરિશ્રમ કરીને સારી એવી એક ઊંચાઈ પર પહોંચી શકે છે. તે લોકો તેમના જીવનમાં સફળતા મેળવી મેં પોતાની એક અલગ ઓળખ ઉભી કરે છે અને તે જ કારણે તેમને દુઃખ અને તકલીફ નો સામનો નથી કરવો પડતો.

V:- આવા નામ વાળા લોકો પર માતા લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહેતા હોય છે. તેમના જીવનમાં કોઈ વસ્તુની કમી ક્યારેય પણ રહેતી નથી. તેમના માટે અમીર થવા માટે બને તેટલા સંભવ દરવાજા ખુલી જતા હોય છે. તેમના પ્રયાસો તેમની સફળતાના દ્વારે લઈ જતા હોય છે. આ અક્ષરવાળા લોકો સમાજમાં માન-સન્માન સારું જોવા મળતું હોય છે.

M:- આ અક્ષર જેને પણ આવતો હોય તેને જીવનમાં કોઈ કમી રહેતી નથી તેના પર માતા લક્ષ્મી મહેરબાન હોય છે. જીવનમાં તેવા લોકોને સફળતાઓ ઝડપથી મળતી જોવા મળતી હોય છે. તે ક્યારે કરોડપતિ બની જાય તે ખબર પડતી નથી તેના જીવનમાં આવનાર દુઃખો માતા લક્ષ્મી ઝડપથી દૂર કરતા હોય છે. દુશ્મનો પણ તેના આગળ શીશ ઝૂકાવતા હોય છે.

S:- આ અક્ષર પરથી શરૂ થતા નામ વાળા લોકો પર માતા લક્ષ્મી સૌથી વધુ મહેરબાની હોય છે. તેમના જીવનમાં આવનાર કષ્ટો દૂર કરે છે. તેઓ પોતાની કાર્યશૈલીમાં વધુ આગળ વધતા હોય છે. તેમનું જીવન ધંધાકીય ક્ષેત્રમાં ખુબ જ સારું હોય છે. તેમને ધંધામાં સારી સફળતાઓ પ્રાપ્ત થતી હોય છે.

K:- આવા નામ વાળા લોકો ને માતા લક્ષ્મી વરદાન હોય છે જેથી લક્ષ્મી માતા તેમના પર ખૂબ જ ઝડપથી પ્રસન્ન થતા હોય છે. તેમના વિવાહ ખૂબ જ ઝડપથી થતા હોય છે. આ નામ વાળા લોકો ભણવામાં ખૂબ જ હોય છે. પારિવારિક જીવન તેમનો ખૂબ સારું રહે છે તેઓ પરિવાર જોડે ખૂબ સારો સમય પસાર કરતા હોય છે.
[2:33 pm, 26/08/2021] S v. sujal: જામજોધપુરના ખેડૂતે કહ્યું, આ તારીખે થશે વરસાદ જો ન થયો વરસાદ તો જીવતા સમાધિ લઈ લઈશ.

આ ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતો બહુ ચિંતિત છે. જો હવે વરસાદ ન થાય તો દુષ્કાળ પડવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. વરસાદ ખેંચાવાના કારણે બોર માંથી આવતા પાણી ઓછા થઈ ગયા છે જેના કારણે ખેડૂતો તેમના પાકની યોગ્ય સમયે પાણી આપી શકતા નથી. માટે ખેડૂતોની તેમનો પાક ઉભો ને ઊભો બળી જવાનો ડર સતાઈ રહ્યો છે.

મોટાભાગના ખેડૂતો ચોમાસાના વરસાદના આધારિત ખેતી કરતા હોય છે જો તેવામાં વરસાદ ન પડે તો ખેડૂતોની હાલત દયનીય બનતી હોય છે. ખેડૂત જોડે ખેતી સિવાય બીજો કોઈ આધાર હોતો નથી. બીજી તરફ મોંઘવારી પણ સતત વધી રહી છે તેના કારણે ખેડૂતો વધુ જિંદગી છે.

ગુજરાતના ડેમોની વાત કરીએ તો સમાચાર એવા મળી રહ્યા છે કે મોટાભાગના ડેમોના તળિયા દેખાઈ રહ્યા છે. જો આવું જ રહ્યું તો આગામી દિવસોમાં પીવાના પાણીમાં પણ તકલીફ પડી શકે છે. મેઘરાજાને રીઝવવા માટે લોકો રામ ધુન અને મહાયજ્ઞ પણ કરી રહ્યા છે.

જામજોધપુરના ખેડૂતે કહ્યું કે આ તારીખે થશે વરસાદ જો ન થયો વરસાદ તો સમાધિ લઈ લઈશ તેવી ચીમકી ઉચ્ચારી છે. આ ખેડૂત જામજોધપુરના નંદાણા ગામના પ્રવીણ નારીયાએ વરસાદ ન થાય તો સમાધિની જિંદગી આપી છે તે સિવાય તેમને સરકાર સામે પણ રોષ વ્યક્ત કરતા દેખાય છે.

જો આવું ને આવું રહ્યું વરસાદ ખેંચાતા જશે તો મજુર અને ખેડુત વર્ગની સ્થિતિ વધુ દયનીય બંધ થઈ જશે. આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારી પણ આગામી આયોજન ના ભાગરૂપે ચર્ચા-વિચાર ના કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *