આ મંદિર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા બહુચરાજી તાલુકામાં આવેલું છે. ગુજરાતમાં આવેલા ત્રણ શક્તિપીઠો માનું આ એક પવિત્ર શક્તિપીઠ એટલેકે બહુચરાજીનું શક્તિપીઠ.
બહુચરમાંને બાલા ત્રિપુરા સુંદરી ના નામ થી પણ ઓળખવામાં આવે છે. આ મંદિર અને કિલ્લાઓનું મહારાજા મનાજીરાવ ગાયકવાડે સંવત ૧૭૮૩ અથવા ૧૮૩૯ માં નિર્માણ કર્યું હતું. બહુચરાજીના વિકાસ માટે મહારાજા સયાજીરાવ ગાયકવાડે જે,બી,આર, રેલવેની સરુવાત બહુચરાજી સુધી કરાવી હતી.
આ મંદિરના કેન્દ્રનું નિર્માણ મરાઠા ફર્નાન્ડિઝ એ કર્યું હતું. આ મંદિરનો જીન્નોદ્વાર પણ મરાઠા ફર્નાન્ડિઝ એ કર્યો હતો. અને વરખડી મંદિરની સરુવાત સંત કપિલદેવ એ કર્યું હતું. પછી કલરિરાજ તેજપાલ એ બીજીવાર આ મંદિરનો જીન્નોદ્વાર કરાવ્યો હતો.
વિક્રમ સંવત કેલેન્ડર દ્વારા પૂનમની દરેક રાત્રે અને આસો સુદ આઠમ, ચૈત્ર સુદ આઠમ ના દિવસે પોલીસ ને સાથે રાખી માતાજીને ગાર્ડ ઓફ ઓનર નું બિરુદ આપવામાં આવે છે. અને માતાજીને સલામી પણ આપવામાં આવે છે. તે બધા લોકો માટે આ દિવસ ખુબ જ મહત્વનો ગણવામાં આવે છે.
કિન્નર લોકો પણ બહુચરાજીને પોતાના આરાધ્ય દેવ માને છે. બધાજ કિન્નરો અહીં માતાના દર્શન માટે આવતા હોય છે. અને અહીં બીજા ધર્મના લોકો પણ અહીં માતાજીની પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે.
આ બહુચરાજીનું મંદિર ખુબજ મોટી વિશાળ જગ્યામાં વિસ્તરાયેલું છે. આ મંદિરમાં મુખ્ય ત્રણ મંદિર આવેલા છે. અધ્યસ્થાન, મધ્યસ્થાન, અને મુખ્ય મંદિર આ ત્રણ મંદિર આવેલા છે. અને મુખ્ય મંદિરમાં બાલા યંત્રની પૂજા થાય છે.
આ બહુચરાજી માતાનું મંદિર એ ૫૧ શક્તિપીઠો માંથી એક છે. અહીં બહુચરાજીમાં દેવી સતીનો હાથ પડ્યો હતો. બહુચરાજી માતા નું સાધન કૂકડો છે. તેને નિર્દોષતાનું પ્રતીક માનવામાં આવે છે.
સોલંકી રાજા વજેસિંહના ઘરે પુત્રીનો જન્મ થયો હતો. પરંતુ રાજ ચલાવવા માટે તેમને પુત્ર ની જરૂર હતી અને વજેસિંહે માતા ની આરાધના કરી અને માતાજી એ પુત્રીને પુત્રના રૂપમાં પરિવર્તન કરી તે પરિવારની લાજ રાખી હતી. લોકો ના કહેવા અનુસાર અલ્લાઉદીનખીલજીના સૈનિકો માતાની ના વાહન એટલે કે કુકડાઓને મારીને ખાઈ ગયા હતા તે કુકડા થોડા સમય પછી તે સૈનિકોના પેટ ચીરીને બહાર નીકળ્યા હતા.

બહુચરાજી માતા ની કૃપા અપરંપાર છે. તેથી તો લખો લોકો અહીં માતાના દર્શન માટે આવે છે. વરખડી છે એ માતાજી નું મૂળ સ્થાન છે. બહુચરાજી મંદિરથી લગભગ ત્રણ KM મીટર દૂર આવેલું શંખલપુર ગામમાં માતાજીનું પ્રાગટ્ય સ્થાન આવેલું છે. અને અહીં બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજન શાળા પણ ચલાવવામાં આવે છે. જે માતાના દર્શન માટે આવતા ભક્તો માટે હોય છે.