તો મિત્રો અત્યારે હાલ મોટા ભાગના લોકો વજન વધવા ની સમસ્યાથી પીડાતા હોય છે તેની પાછળ નું કારણ છે આપણી ખોટી લાઈફ સ્ટાઇલ તેમાં વધારે પડતી ચરબી વાળા ખોરાક રાત્રે મોડા સુધી જાગવું સવારે વહેલા ન ઉઠવું વગેરે કારણ જવાબદાર હોય છે. વજન ને કાબુમાં રાખવા માટે રોજ નિયમિત કસરત કરવી જોઈએ તે માટે રોજ સવારે વહેલા ઉઠાવું જોઈએ વજન વધવાથી શરીર ની અંદર ઘણા બધા પ્રકાર ની તકલીફો પડતી હોય છે જેમાં ચાલવામાં બેસવામાં વગેરે જેવી સમસ્યાઓ વજન વધવાથી થાય છે આજે હું તમને વજન ઘટાડવાનો એક સરલ ઉપાય બતાવીશ.
તો મિત્રો તમે બધાએ લીબું નું તો નામ સાંભર્યું હશે અને તેનો સરબત પણ પીધો હશે લીબું એ દરેક જગ્યાએ આસાનીથી મળી રહે છે તેમાં લીબું માં ઘણા એવા તત્વો અને વિટામિન રહેલા છે જે આપણા શરીર માટે ખુબ ફયાદકારક છે તેનો ઉપયોગ આયુર્વેદિક માં પણ કરવામો આવ્યો છે લીબું માં વિટામિન c રહેલું હોય છે જે શરીર ના વજન કન્ટ્રોલ રાખવામાં ખુબ મદદ કરે છે આજે તમે જોશો કે લીબું પાણી કેવી રીતે બનાવ્યું.
લીબું પાણી વજન ઘટાડવાની સાથે સાથે આપણા શરીર ની અંદર રહેલા ટોકસન ને બહાર કાઢવાનું કાર્ય કરે છે તમારી પાચન શક્તિ વધારે છે ત્વચા ને પણ ચમકદાર બનાવે છે સૌપ્રથમ બજાર માંથી લાવેલા લીબુંને ચોખ્ખા પાણીથી લીબું ધોઈ નાખો કારણ કે અત્યરે હાલ બજારમાંથી લાવેલી વસ્તુ પર ઘણા કીટાણુ હોય છે તેપછી તેમાંથી ચાર પાંચ લીબું લ્યો અને તેને ધારદાર વસ્તુ થી તેના બે ભાગ કરો અને એક બાઉલ માં તેને નીચોવો જે આજે અપને લીબું પાણી બનાવ્યા જઈ રહ્યા છે તેમાં આ લીબું પાણી નો ઉપયોગ કરવાનો નથી આ લીબું પાણી નો ઉપયોગ બીજી ઘણી જગ્યાએ કરીશકો છો ત્યારબાદ એક લીટર પાણી ને ગેસ પર ઉંકારો અને તેમાં આ લીબું ના છિલકા નાખો અને થોડીવાર રાખો પછી પાણી એક બાઉલ ની અંદર ગારીલયો અને તે પાણી પીવો આવું ૧૫ કે ૨૦ દિવસ કરવાથી તમારા શરીર માં વજન ઘટતો જોવા મળશે.
ખાસ નોધ: અમારી વેબસાઇટ ઉપર આપેલા બધા જ સ્વસ્થ રહેવાના, નેચરલ, આયુર્વેદિક નુસ્ખા એ દરેક માટે ફાયદાકારક સાબિત થાય તે જરૂરી નથી કારણ કે બધા ના શરીર ની પ્રકૃતિ અલગ અલગ હોય છે. મોટાભાગ ની અહિયાં આપેલી ટિપ્સ નુકસાનકારક નથી હોતી તો પણ તમારે એક વાર ડોક્ટર ની સલાહ લઈ આ નુસ્ખા અપનાવા.