આપણા જીવનમાં હાસ્ય વગરની જિંદગી નકામી છે, જીવનમાં ખુબ હસતા રહો અને બીજાને ખુશ રાખો. ચાલો વાંચો મજેદાર જોક્સ વાંચીને બીજાને શેર કરો..
જોક્સ નં – 1 શિક્ષક :- બાળકો વહેલા જાગવાના ફાયદા છે.
ભૂરો :- સાહેબ એકાદ ઉદાહરણ તો આપો.
શિક્ષક :- ગઈકાલે સવારે મારા ઘરે બિલાડી પાંચ
વાંચ જાગી તો ઉંદર મળ્યો અને ખાઈ ગઈ.
બિલાડી ને લાભ થયો કે નઈ.
ભૂરો :- સાહેબ પણ ઉંદર એના કરતા વહેલા
જાગ્યો એમાં જીવ ગયો ને એનો.
જોક્સ નં- 2 લીલી :- કેમ આવ્યો અત્યારે ?
જીગો :- મારી મમ્મી એ કહ્યું છે કે, જ લીલીમાસી
જોડેથી ઈસ્ત્રી લઇ આવ.
લીલી :- બીજું કઈ કહ્યું છે ?
જીગો :- હા, એવું કહ્યું હતું કે, એ જાડી ના પાડે તો
ચંપા માસી જોડેથી લઇ લેજે.
જોક્સ નં – 3 ભૂરો :- શું કરે દીકરા ?
પુત્ર :- પપ્પા વાંચું છું.
ભૂરો :- શાબાશ… શું વાંચે છે ?
પુત્ર :- તમારી ભાવિ પુત્રવધુના વોટ્સએપ પર
આવેલા મેસેજ.