મહાદેવના મંદિરમાં વીજળી પડતા થયો ચમત્કાર, બે દિવસ પહેલા વરસાદ સાથે ગામા ચાર જગ્યાએ વીજળી પડી હતી તેમાં એક વીજળી ગામા આવેલા શિવ મંદિર ઉપર પડી હતી.વીજળી પડી એટલે મંદિર માંથી ધુમાડો નીકરવા માંડ્યો હતો.વરસાદ બંધ થતા ગામા ના લોકો મંદિર જોવા માટે જાય છે તો મંદિર માં થયેલો ચમત્કાર જોઈને બધા લોકો ની પગ નીચેથી જમીન સરકી જાય છે.

Uncategorized

ભારત ની ભૂમિ પર ઘણા મંદિર આવેલા છે.આ બધા મંદિરમાં થતા ચમત્કાર જોઈને બધા હેરાન થઇ જતા.ભારતમાં ઘણા બધા ધર્મના લોકોનો વસવાટ છે.બધા ધર્મ ના લોકો એક સાથે હરિ મળી ને રહે છે.બધા ધર્મ ના લોકોને ભગવાન ઉપર અતૂટ શ્રદ્ધા હોય છે.ભારત ભૂમિ ના કણ કણ માં ભગવાન રહેલા છે.આજે ભારતમાં આવેલા મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે.મંદિરમાં દર વર્ષે હજારો ભક્તો પોતાની મન્નત પુરી કરવા માટે આવતા હોય છે.મંદિર એક એવું સ્થાન છે જ્યાં જવાથી મનની શાંતિ મળે છે.પણ મંદિર માં રહેલા ભગવાન ક્યારેક એવો ચમત્કાર બતાવે છે જે જોઈને ઘણા લોકો ને વિશ્વાસ પણ નથી થતો.આજે હું તમને એક એવા ચમત્કાર વિષે જણાવીશ

બધા લોકોને ખબર છે કે ભગવાન શિવ નો પ્રસન્ન કરવા માટે શ્રાવણ મહિનો ઉત્તમ છે.ભગવાન શિવ શ્રાવણ મહિનામાં પોતાના ભક્તોને ચમત્કાર આપતા હોય છે.તેવી એક ઘટના હરિયાણા રાજ્યના કરનાલજિલ્લાના મદનપુર ગામ એક શિવ મંદિર ઉપર વીજળી પડી હતી

બે દિવસ પહેલા વરસાદ સાથે ગામા ચાર જગ્યાએ વીજળી પડી હતી તેમાં એક વીજળી ગામા આવેલા શિવ મંદિર ઉપર પડી હતી.વીજળી પડી એટલે મંદિર માંથી ધુમાડો નીકરવા માંડ્યો હતો.વરસાદ બંધ થતા ગામા ના લોકો મંદિર જોવા માટે જાય છે તો મંદિર માં થયેલો ચમત્કાર જોઈને બધા લોકો ની પગ નીચેથી જમીન સરકી જાય છે.

મંદિર ની અંદર ત્રિશૂર દેખાય છે.આ જોઈને ગ્રામજનો આચાર્યચકિત થઇ જાય છે.આ જોઈને તે ત્રિશૂર ના ફોટા પાડી લોકો એ ખુબ વાઇરલ કર્યા હતા.વીજળી પડવાથી મંદિરના ગુબંજ ને ખુબ નુકશાન થયું હતું તેથી ગામ લોકો મંદિરના સમારકામ માટે સરકારને રજુઆત કરી હતી.

સ્થાનિક લોકોનું માનવું છે કે મહાદેવે ગામ ઉપર આવતી મોટી હોનારત થી ગામ ની રક્ષા કરી છે.આજુ બાજુ રહેવાસીઓ મંદિરમાં થયેલી આ ચમત્કારી ઘટના જોવા આવે છે.ભગવાન શિવ નો ચમત્કાર જોઈ લોકો ખુબ હતા કે ભગવાન શિવ ગામ લોકો ઉપર મહેરબાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *