દુકાન અને મોટા વ્યાપારિક પ્રતિસ્થા નો પર વ્યાપારી લીંબુ – મરચા લટકાવાની રાખે છે. આવું માત્ર વ્યાપાર ને ખરાબ નજર થી બચવા માટે કરવામાં આવે છે. પ્રશ્ન એ છે કે લીંબુ અને મરચા માં એવું શું હોય છે જે ખરાબ નજર થી બચાવે છે. આના મુખ્ય બે કારણ છે. એક તંત્ર- મંત્ર સાથે સંકરાયેલ છે અને બિઝુ મનોવૈજ્ઞાનિક માનવું છે કે લીંબુ, તરબૂચ, સફેદ કોળું અને મરચા ને તંત્ર ટોટકામાં વિશેષ રૂપે વાપરવામાં આવે છે.
લીંબુ નો ઉપયોગ ખરાબ નજર સાથે સબંધિત બાબતોમાં કરાય છે. તેનું સૌથી મહત્વપૂર્ણ કારણ છે તેનો સ્વાદ લીંબુ ખાટું અને મરચા તીખા હોય છે. બંને ના આ ગુણ માણસ ની એકાગ્રતા અને ધ્યાને તોડવામાં સહાયક છે.
આ એક મનોવૈજ્ઞાનિક છે કે આપણે આમલી, લીંબુ જેવી વસ્તુઓને જોતા જ આપમેળે જ તેના સ્વાદ નો અનુભવ આપણી જીભ પર થવા માડે છે. જેથી આપણું ધ્યાન બીજી વસ્તુઓને હટાવી ને માત્ર તેના પર તાકી જાય છે. જયારે એ એકાગ્ર થઇ ને એકીટસે એને જુએ છે.
આ એક મનોવૈજ્ઞાનિક છે કે આપણે આમલી, લીંબૂ જેવી વસ્તુઓને જોતા જ આપમેળે જ તેના સ્વાદનો અનુભવ આપણી જીભ પર થવા માંડે છે. જેથી આપણુ ધ્યાન બીજી વસ્તુઓથી હટીને માત્ર તેના પર ટકી જાય છે. કોઈની નજર ત્યારે કોઈ દુકાન કે બાળકને લાગે છે જ્યારે એ એકાગ્ર થઈને એકીટશે એને જુએ છે.