ભગવાન શ્રી કૃષ્ણ ના કહેવા મુજબ આ પાંચ વસ્તુ બીજા મનુષ્યને આપવાથી તમારું ભાગ્ય સાથ આપશે નહીં અપને નાનપણ થી જ શીખવાડવામાં આવે છે બીજા લોકોની મદદ કરવી જોઈએ પણ અપને કયારે એવી વસ્તુ નું દાન કરી દેતા હોયે છીએ કે જે વસ્તુ આપણા ભાગ્ય સાથે સંકરાયેલી હોય છે આવી વસ્તુનું દાન કરવું જોઈએ નહીં આ વસ્તુનું દાન કરવાથી ઘરમાં માતા લક્ષ્મી આવતા નથી આજે હું તમને કેટલીક એવી વસ્તુ વિષે જણાવીશ જે તમારા ભાગ્ય સાથે સંકરાયેલી છે
સ્ત્રીઓના ઘરેણાં કોઈ દિવસ બીજા લોકોને આપવા જોઈએ નહીં કરણ કે સ્ત્રીના ઘરેણાં એ માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે સ્ત્રી જયારે સોના ઘરેણાં પહેરે છે ત્યારે તે માતા લક્ષ્મી જેવી દેખાય છે જયારે પણ સોનાના ઘરેણાં ખીરદવામાં આવે ત્યારે તેને સૌપ્રથમ માતા લક્ષ્મી આગળ મૂકીને પૂજા કરવામાં આવે છે તેથી ઘરેણાં કોઈ દિવસ બીજા લોકોને આપવા જોઈએ નહીં
સાવરણી કોઈ દિવસ બીજા ને વાપરવા અપાવી જોઈએ નહીં સાવરણી એ માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે સાવરણી ઘર માંથી નકારત્મક ઉર્જા બહાર કાઢવાનું કામ કરે છે તેથી બીજા કોઈ ઘરની સાવરણીનો ઉપયોગ આપણા ઘરમાં કરવો જોઈએ નહીં તેમ કરવાથી તેમના ઘરની નકારત્મક ઉર્જા તમારા ઘરમાં આવી શકે છે
સૂર્યાસ્ત પછી સફેદ વસ્તુ જેવી કે મીઠું, દૂધ, દહીં વગેરે નું દાન કે બીજા લોકોને આપવું અશુભ માનવામાં આવે છે કારણ કે સફેદ વસ્તુ ને ખુબ ઝડપી નઝર લાગી શકે છે તેમાં ખાસ કરીને મીઠાનું દાન કરવું જોઈએ નહીં પોતાની પત્ની જોડે રાખેલું ધન કોઈદિવસ બીજા લોકોને ઉધાર આપવું જોઈએ નહીં તેમ કરવાથી તમારા ઘરમાં ગરીબી આવી શકે છે પોતાના ઘરના મંદિરમાં રાખેલી દેવી દેવતાની મૂર્તિ કે ફોટો બીજા ને આપવો જોઈએ નહીં તેમ કરવાથી દેવી દેવતા ક્રોધિત થાય છે આમ ઉપર જણાવેલી વસ્તુનું દાન કરવું નહીં