તો મિત્રો અત્યારના યુગ ના લોકો વાસ્તુશાસ્ત્ર માં માનતા નથી પણ વાસ્તુશાસ્ત્રમાં જે કહેવામાં આવ્યું છે તે આજેપણ હકીકત બનીને સામે આવે છે વાસ્તુશાસ્ત્ર આજે આપણે સાચો રસ્તો દેખાડવામાં મદદ કરે છે આજે પણ વાસ્તુશાસ્ત્ર અનુસાર પોતાનું ઘર બનાવે છે તેમાં વાસ્તુશાસ્ત્ર મુજબ કઈ દિશા માં રસોડું રાખવું કઈ દિશા માં તિજોરી મુકવી ઘરમાં મંદિર ક્યાં રાખવું વગેરે બાબતો નું ધ્યાન રાખતા હોય છે આજે આપણે ઘણી એવી વસ્તુ હોય છે જેના વિષે આપણે ખબર હોતું નથી અને તે આપણે ઘર માં લાવીને મુકીદયે છીએ જે ના લીધે ઘરમાં સકારત્મક ઉર્જામાં ઘટાડો કરે છે આજે હું તમને કેટલીક એવી વસ્તુ વિષે જણાવીશ જેને ઘરમાં લાવાવથી કે તેનો ઉછેર કરવાથી તમારા ઘરમાં ધન સમ્પતિ માં વધારો થાશે.
તો દોસ્તો આપણા ઘરની સજાવટ માટે ઘણા બધા પ્રકારના છોડ કુંડામાં ઉગાડીયે છીએ આપણા ઘરમાં વાસ્તુશાસ્ત્ર મુજબ છોડ ઉગાડવામાં આવે તો ઘરમાં સુખ શન્તિ આવે છે વુર્ક્ષ છોડ વાવવા જોઈએ કારણ કે એનું વૈજ્ઞાનિક અને ધાર્મિક મહત્વ છે ઘર માં છોડ વાવથી ઓક્સિજન ની પ્રપ્તિ થાય છે અને તેની આજુબાજુ નું વાતાવરણ પ્રદુષણ મક્ત રહે છે અને આપણે શુદ્ધ ઓક્સિજન મળે છે.
તુલસી
તુલસીને આપણે બધા પવિત્ર છોડ માનીયે છીયે તુલસીમાં લક્ષ્મી નો વાસ હોય છે તેને હિન્દૂ ધર્મ માં પવિત્ર છોડ માનીને તેની પૂજા પણ કરવામાં આવે છે જેને દરેક ભાગ કામમાં આવેછે તુલસી બીમારીના ઈલાજ માટે ખુબ ઉપયોગી છે તુલસી ઘર માં નકરાત્મક ઉર્જા પ્રવેશવા દેતી નથી તે ઘરમાં સકારત્મક ઉર્જા નો ઉમેરો કરે છે જો તમારા ઘર આંગણમાં તુલસી હશે તો બુરી આત્મા ઘર માં પ્રવેશ કરશે નહીં કારણકે તુલસી સાક્ષાત વૃનદા નું સ્વરૂપ છે જે ઘરમાં તુલસીનો વાસ હોય તે ઘર માં કોઈ દિવસ તે ઘરમાં ધન સમૃદ્ધિ કમી આવતી નથી.
પારિજાત
પારિજાત એ ખુબ ઓછી જગ્યાએ જોવામળે છે પારિજાત છોડ ની ઉત્પત્તિ સમુદ્ર મન્થન વખતે થઇ હતી જે ઇન્દ્ર દેવે પોતાના બગીચા વાવ્યું હતું એક માન્યતા અનુસાર પારિજાત ના વુર્ક્ષ ને સ્વર્ગ માંથી લાવી ને પૃથ્વી પર ઉગાડવામાં આવે છે નરકાસુરના વધ પછી શ્રીકૃષ્ણ સ્વર્ગ જાય છે અને ઇન્દ્ર દેવ તેમને પારિજાત ભેટ સ્વરૂપે આપે છે તેના ફૂલો ને લક્ષ્મી પૂજન વખતે વાપરવામાં આવે છે પારિજાત ના ફૂલ રાત્રે ખીલે છે અને સવાર થતી સાથે મૂર્જાય જાયછે જેના આંગણમાં પારિજાત ના ફૂલ ખીલે તેના ઘર માં ધન વર્ષા થાય છે