મિત્રો તમે જોયું હશે કે ઘણા લોકોને મોગલ માતાના સાક્ષાત પરચા થતાં હોય છે. જે દિવસે દુખી માણસ માં મોગલ ના દરબારમાં આવે છે તેના દુઃખ મોગલ માં સાક્ષાત દૂર કરતા હોય છે. ગુજરાતમાં અનેક જગ્યાએ મોગલમાના ધામ આવેલા છે. મોગલમાના મંદિરો સાથે હજારો ભક્તોની આસ્થાઓ જોડાયેલી હોય છે. આવું જ એક મોગલ ધામ સુરતના પીપોદરા ગામે આવેલું છે.
આ મંદિરમાં મોટી સંખ્યામાં લોકો દર્શને આવતા હોય છે અને તેઓએ રાખેલી ટેક પૂરી કરતા હોય છે. મંદિરની આગળ એક યજ્ઞ કુંડ આવેલો છે. જેઓએ માનતા રાખી હોય તેઓ આ યજ્ઞકુંડમાં શ્રીફળને હોમતા હોય છે. કહેવાય છે કે ત્યાં આવતા લોકોની દરેક મનોકામનાઓ પૂરી થાય છે.
જો તમે આ મંદિરમાં ગયા હશો તો તમને ત્યાં બાંધેલી ચુંદડીઓ નજરે પડી હશે. જે લોકો આ મંદિરમાં માનતા માને છે અને તેમની માનતા પુરી થાય તો તે લોકો ત્યાં આવીને ચુંદડી બાંધતા હોય છે.
આ મંદિરમાં એક મૂર્તિ છે તેના પર સિક્કા ચોંટાડવામાં આવે છે જો સિક્કો ચોટી જાય તો તેની માનતા પૂરી થાય છે. તમે ઘણા લોકોના મુખે સાંભળ્યું હશે કે જે માં મોગલ ના શરણે આવ્યો હોય તે કોઈ દિવસ ખાલી હાથે પાછો જતો નથી.
જો તમે સુરતના પીપોદરામાં આવેલા માં મોગલ ના ધામે ગયા હશો તો તમે મોગલ માં સિવાય બીજી પણ પ્રતિમાઓ જોઈ હશે. ત્યાં મોટી સંખ્યામાં ભક્તો પોતાની માનતા રાખવા માટે આવતા હોય છે.સુરતના પીપોદરા ગામ માં આવેલું છે આઈશ્રી મોગલ ધામ જ્યાં ચુંદડી બાંધવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે.
મિત્રો તમે જોયું હશે કે ઘણા લોકોને મોગલ માતાના સાક્ષાત પરચા થતાં હોય છે. જે દિવસે દુખી માણસ માં મોગલ ના દરબારમાં આવે છે તેના દુઃખ મોગલ માં સાક્ષાત દૂર કરતા હોય છે. ગુજરાતમાં અનેક જગ્યાએ મોગલમાના ધામ આવેલા છે. મોગલમાના મંદિરો સાથે હજારો ભક્તોની આસ્થાઓ જોડાયેલી હોય છે. આવું જ એક મોગલ ધામ સુરતના પીપોદરા ગામે આવેલું છે.
આ મંદિરમાં મોટી સંખ્યામાં લોકો દર્શને આવતા હોય છે અને તેઓએ રાખેલી ટેક પૂરી કરતા હોય છે. મંદિરની આગળ એક યજ્ઞ કુંડ આવેલો છે. જેઓએ માનતા રાખી હોય તેઓ આ યજ્ઞકુંડમાં શ્રીફળને હોમતા હોય છે. કહેવાય છે કે ત્યાં આવતા લોકોની દરેક મનોકામનાઓ પૂરી થાય છે.
જો તમે આ મંદિરમાં ગયા હશો તો તમને ત્યાં બાંધેલી ચુંદડીઓ નજરે પડી હશે. જે લોકો આ મંદિરમાં માનતા માને છે અને તેમની માનતા પુરી થાય તો તે લોકો ત્યાં આવીને ચુંદડી બાંધતા હોય છે.
આ મંદિરમાં એક મૂર્તિ છે તેના પર સિક્કા ચોંટાડવામાં આવે છે જો સિક્કો ચોટી જાય તો તેની માનતા પૂરી થાય છે. તમે ઘણા લોકોના મુખે સાંભળ્યું હશે કે જે માં મોગલ ના શરણે આવ્યો હોય તે કોઈ દિવસ ખાલી હાથે પાછો જતો નથી.
જો તમે સુરતના પીપોદરામાં આવેલા માં મોગલ ના ધામે ગયા હશો તો તમે મોગલ માં સિવાય બીજી પણ પ્રતિમાઓ જોઈ હશે. ત્યાં મોટી સંખ્યામાં ભક્તો પોતાની માનતા રાખવા માટે આવતા હોય છે.