માનવ કલ્યાણ યોજના,જાણો તેની સંપૂર્ણ માહિતી અને તેના ફાયદા

Uncategorized

આ યોજના રાજ્ય સરકાર દ્વારા અમલમાં લાવામાં આવી છે. આ યોજના રાજ્ય ના એવા નાગરિકો કે જે ગરીબી રેખા નીચે જીવતા હોય તેમને ગરીબીમાંથી બહાર લાવી તેમની આજીવિકામાં વધારો થાય એ હેતુ થી રાજ્ય સરકાર દ્વારા આ યોજના લાવી ને પોતાની આવડત અનુસાર વ્યવસાય કરીને આર્થિક રીતે પગભર કરીને પોતાના પરિવાર ની આજીવિકા મેળવી શકે તેમજ સમાજમાં માનભેર જીવી શકે તે હેતુ થી જે કોઈ પણ વ્યવસાય કે જેમાં અરજદાર ની આવડત હોય તેની ઓજારો ની કીટ સરકાર દ્વારા આપવામા આવે છે.

લાભ કોને મળે :
ગ્રામ્ય વિસ્તારના લાભાર્થી જે ગરીબી રેખાની યાદીમાં હોય તેમને આ લાભ મળતો હોય છે.
અરજદાર આર્થિક રીતે પછાત વર્ગોના સમૂહના હોય, કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ. ૧,૫૦,૦૦૦/- થી વધુ ના હોય તો આ યોજના નો લાભ મળવા પાત્ર છે.

કેટલો લાભ મળે :
રૂ. ૫૦૦૦/- થી રૂ. ૪૮,૦૦૦/- ની મર્યાદામાં લાભાર્થી દીઠ સાધન ઓજારના સ્વરૂપમાં યાદી નીચે દર્શાવેલ છે તે પ્રમાણે
(1) કડિયા કામ. રૂ.14.500/
(2) સેન્ટિગ કામ રૂ. 7000/
(3)વાહન સર્વિસિંગ ને રીપેરીંગ રૂ
16000/
(4)મોચી કામ રૂ. 5450/
(5)દરજી કામ રૂ. 21500/
(6) ભરત કામ રૂ.20500/
(7)કુંભારી કામ રૂ.25000/
(8)પ્લમ્બર રૂ.12300/
(9)બ્યુટી પાલૅર રૂ. 11800/
(10) ખેતીલક્ષી લુહારી ને વેલ્ડિંગ રૂ.15000/
(11) સુથારી કામ રૂ.9300/
(12)ધોબી કામ રૂ.12500/
(13)સાવરણી ને સૂપડા બનાવનાર રૂ.11000/
(14)દૂધ દહીં વેચનાર રૂ.10700/
(15)પાપડ બનાવનાર રૂ.13000/
(16) અથાણાં બનાવનાર રૂ.12000/
(17) પંચર બનાવનાર રૂ.15000/
(18) ફ્લોર મિલ રૂ.15000/
(19) મસાલા મિલ રૂ.15000/
(20) રૂ ની દિવેઠ બનાવનાર સખી મંડળ ની બહેનો રૂ.20.000/. આવી રીતે કુલ 28 જેટલાં વ્યવસાય માટે સરકાર તરફથી થી ટૂલ કીટ આપવામાં આવે છે.
જરૂરી પુરાવાઓ :
પાસપોર્ટ સાઈઝ ફોટો,
બારકોડેડ રેશનકાર્ડની પ્રમાણિત નકલ, ઉંમરનો પુરાવો, જન્મ દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જાતિનો પુરાવો સામેલ કરવાનો રહેશે.ગ્રામ્યમાં બીપીએલ સ્કોર નંબર સાથે શહેરી વિસ્તાર માટે સુવર્ણ રોજગારી કાર્ડની નકલ, આવકનો પ્રમાણિત દાખલો, ધંધાના અનુભવનો દાખલો, ચૂંટણી કાર્ડની નકલ અને આધાર કાર્ડની નકલ.

ક્યાં થી લાભ મળે : સબંધિત જીલ્લા ઉદ્યોગ કેન્દ્રમાનવ કલ્યાણ યોજના,જાણો તેની સંપૂર્ણ માહિતી અને તેના ફાયદા

ક્યાં થી લાભ મળે : સબંધિત જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર

અરજી ફોર્મની લિંક
https://drive.google.com/file/d/18OU0_FxCDQwTBH0OAN_LIhoGDiQgdr_f/view?usp=sharing

સોર્સ : ગુજરાત સરકાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *