ભારતમાં એક ધાર્મિક દેશ છે ભારતમાં લાખોની સંખ્યામાં મંદિરો આવેલા છે તે દરેક મંદિરમાં અલગ અલગ દેવી દેવતા સાક્ષાત બિરાજમાન છે દરેક મંદિરમાં દૂર દૂર થી હજારો ભક્તો આવતા હોય છે મંદિરમાં આવીને દરેક ભક્ત પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાન આગળ પ્રાર્થના કરતો હોય છે એવું માનવામાં આવે છે કે જો ભગવાન આગળ સાચા દિલથી પર્થના કરવામાં આવે તો તે પ્રાર્થના ભગવાન અવશ્ય સાંભરે છે આજે હું તમને ૫૦૦ વર્ષ જુના પ્રચીન ગણપતિ મંદિર વિષે બતાવીશ જ્યાં દર્શન કરવાથી જીવનની બધી તકલીફો દૂર થાય છે
જામનગરની સપડામાં પ્રાચીન ઐતિહાસિક ગણપતિ દાદાનું મંદિર આવેલું છે જમણી સૂંઢ વાળા ગણેશજી નું ભવ્ય મંદિર આવેલું છે મંદિરમાં રજા ના દિવસે ખુબ મોટી સંખ્યામાં ભક્તો ગણપતિ દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે ભગવાન ગણેશ ને વિઘ્ન હર્તા પણ કહેવામાં આવે છે તેથી ત્યાં આવતા દરેક ભક્તોના દુઃખ દર્દ ભગવાન ગણેશ દૂર કરે છે
જામનગર થી આશરે ૧૬ કિલોમીટરના અંતરે કલાવડ રોડ પર સપડામાં સિદ્ધિ વિનાયકનું ભવ્ય મંદિર આવેલું છે આ મંદિર પ્રચીન હોવાની સાથે જગવિખ્યાત પણ છે અહીં દૂર દૂર થી સિદ્ધિ વિનાયકના દર્શન કરવા માટે ભક્તો આવતા હોય છે ગણેશ ચતુર્થીના દિવસે ભક્તો ભગવાન ગણેશના દર્શન કરવા માટે આવતા હોય છે અહીં બિરાજમાન જમણી સુંઢવાર ગણપતિ દાદાના દર્શન કરવાથી તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે
આ મંદિર સાથે કેટલીક માન્યતાઓ સંકરાયેલી છે ૫૦૦ કરતા પણ વધારે વર્ષો પહેલા એક ગુજર ને ગણપતિ દાદા સપનામાં આવ્યા હતા તેમને કહ્યું કે એક પર્વત પાસે નદી છે જે નદી નું નામ રૂપારેલ છે તે નદીમાં હું રહેલો છું તેમને બતાવેલી જગ્યાએ થી બળદ લઈને ત્યાંથી મૂર્તિ બહાર કાઢવામાં આવી મંગરવારના દિવસે ખુબ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે બાપા ના દર્શન કરીને ભક્તો પાવન થાય છે