મોગલ માંના પરચા અપરંપાર છે. મોગલ માંનું ફક્ત નામ લેવા થી જ માણસોના દરેક દુઃખ દૂર થાય છે. મોગલ માં પર વિશ્વાસ રાખવાથી લોકોના ગમે તેવા અઘરા સંકટ ના કામ થય જાય છે. એટલા માટે જ મોગલ માંને 18 એ 18 વરણની માવડી કેય છે લોકો. આજ સુધી લાખો કરોડો લોકોને મોગલ માંનો પરચો મળ્યો છે.
મોગલ માંનું નામ લેવાથી જ લોકોની તકલીફ અને દુખ દૂર થાય છે. એક સ્ત્રી મોગલ માના કાબરાઉ ધામમાં પોતાની માનતા પુરી કરવા માટે આયવી તી. સ્ત્રીએ મણિધર બાપુને કીધું કે તેને વિદેશ જાવું હતું પણ છેલ્લા ઘણા સમયથી તેમનું વિદેશ જવાનું કામ અટકતું તું. કઈક ને કઈક કારણો ને લીધે રદ થતું તું. (jay mogal)
આ પણ જાણો : હિંદ મહાસાગરમાં અચાનક ‘ગોલ્ડન રથ’ દેખાયો, સમુદ્રમાંથી નીકળેલા રહસ્યમય રથને જોવા લોકો ઉમટ્યા
કઈકને કાક સમસ્યા આવી જતા તેમનું વિદેશ જવાનું સપનું દૂર જતું જાતુ તું. મેં ઘણું કર્યું પણ માં મારુ કામ નોતું થાતું. તો છેલ્લે તે સ્ત્રી એ મોગલ માંની માનતા રાખી કે માં જો આ વખતે હું પરીક્ષામાં પાસ થઇ ગઈ અને વિદેશ જવાનું મારુ કામ પાર પડી ગયું…
તો હું કાબરાઉ ધામ આવીને 5001 રૂપિયા તમારા ચરણોમાં ચઢાવીશ અને માનતા માન્યા પછી મહિલા સારા માર્ક સાથે પરીક્ષામાં પાસ થઇ ગઈ અને તેનું આ વખતે વિદેશ જવાનું સપનું પૂરું થઇ ગયું.
તો મહિલા તરત જ પોતાની માનતા પુરી કરવા માટે કાબરાઉ ગઈ હતી. તો મહિલા એ મણિધર બાપુને 5001 રૂપિયા આપ્યા ત્યારે મણિધર બાપુએ તેમાં 20 રૂપિયા ઉમેરીને તેને પૈસા પાછા આપ્યા અને કીધું કે માં મોગલે તારી માનતા 21 ગણી સ્વીકારી છે. આ પૈસા તારી ભાણીને આપી દેજે. માં મોગલ રાજી થાહે.
આ પણ જાણો : Amreli : આપણી જનેતા અને જન્મભૂમિ કાઠીયાવાડ ની ધરા અમરેલી ની અમુક વાતો જે તમે ક્યારેય નહીં જાણી હોય..
નોંધ – વેબસાઇટ પર મૂકવામાં આવતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક જગ્યા પરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ. બતાવવામાં આવતા દરેક સમાચાર તથા વાર્તાઓની તમામ જવાબદારી જે-તે લેખક તથા source ની રેશે. ગુજરાતની અસ્મિતા વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રેશે નય. અમારી વેબસાઈટ અને પેજ પર સારા ન્યૂજ વાંચતા રયો અને આગળ શેર કરતા રહો.
ગુજરાત ના સમાચાર, તાજી ન્યુઝ ગુજરાતીમાં મેળવો તેમજ સોંથી પહેલા gujaratniasmita.com પર, સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ પર મેળવો Gujarati Latest News Today, Live news in Gujarati, Gujarat News Live, For more related stories, follow: જાણવા જેવી ન્યુજ
અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ