ભારત એક ધાર્મિક દેશ છે ભારતમાં આજે લાખોની સંખ્યામાં મંદિર આવેલા છે તે દરેક મંદિર પોતાની એક ઓરખાન ધરાવે છે આજે આ મંદિરમાં હજારો ભક્તો પોતાનું માથું ટેકવા માટે આવતા હોય છે તે દરેક લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવતા હોય છે આજે હું તમને માતા લક્ષ્મીના એક એવા મંદિર વિષે બતાવીશ જ્યાં એક સિક્કો ચોંટવાથી માતા લક્ષ્મી દરેક મનોકામના પૂર્ણ કરતા હોય છે
આ મંદિર મુંબઈ માં આવેલું છે આ મંદિર માં માત્ર એક સિક્કો ચોંટવાથી માતા લક્ષ્મી પોતાની કૃપા વરસાવે છે મંદિરમાં માતા લક્ષ્મીના દર્શન કરવા માટે દિવસ રાત ખુબ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે અહીં આવતા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે તેથી આ મંદિરમાં ખુબ મોટી સઁખ્યામા ભક્તો આવતા હોય છે આ મંદિરમાં માતા લક્ષ્મી સ્વયંભૂ પ્રગટ થયા હોય તેમ માનવામાં આવે છે આ મંદિર ખુબ જૂનું હોય તેમ માનવામાં આવે છે આ મંદિર બનવા પાછળ ખુબ લાંબો ઇતિહાસ રહેલો છે
મુંબઈના ભુલાભાઇ દેસાઈ રસ્તા ઉપર માતા લક્ષ્મીનું ભવ્ય મંદિર આવેલું છે એક સમયે મુંબઈમાં વર્લી અને મલબાર હિલ ને જોડાવા માટે એક દિવાલનું બાંધકામ ચાલતું હતું આ દીવાલ બનાવ્યા ખુબ મોટી સઁખ્યામા મજૂરો અને એન્જીનયર કામ કરતા હતા પણ દીવાલ વારંવાર બની ને ધરાશાય થઇ જતી હતી આ જોઈને બધા લોકો ખુબ નિરાશ થઇ ગયા હતા આ દીવાલ પડવાનો સીલ સીલો ખુબ સમય સુધી ચાલ્યો
ત્યારે એક એન્જીનયર ના સપનામાં માતા લક્ષ્મી આવે છે માતા લક્ષ્મી તેમને સપનામાં કહે છે કે વર્લી સમુદ્ર કિનારે એક મારી એક મૂર્તિ આવેલી છે તેને શોધીને બહાર કાઢીને તેની સ્થાપના કર પછી તે મૂર્તિને શોધને બહાર કાઢવામાં આવે છે એ તે જગાએ એક મંદિર બનાવામાં આવે છે ત્યાર પછી તે દીવાલ નું કામકાજ પૂર્ણ થાય છે
માતા લક્ષ્મીના આ મંદિર માં માત્ર માતા લક્ષ્મીનો એક સિક્કો ચોંટવાથી માતા લક્ષ્મી દરેક મનોકામના પૂર્ણ કરતા હોય છે અહીં કોઈ પણ જાતના ગુંદર કે ફેવિકોલ વગળ સિક્કો ચોંટી જાય છે