મા લક્ષ્મીને ખૂબ જ પસંદ હોય છે આ 5 વસ્તુઓ…. જેને ઘરમાં મુકવાથી મા લક્ષ્મી દોડીને આવી છે

TIPS

ઘણા લોકો જીવનમાં ખૂબ મહેનત કરે છે તોપણ તેમના ઘરમાં પૈસા આવતા નથી જીવન જીવવા માટે તેમજ પોતાના મોજશોખ પૂરા કરવા માટે પૈસા ખૂબ જરૂરી છે પૈસા કમાવવા માટે મહેનત કરવી પડે છે ઘણા લોકો પૈસા કમાય છે તો પણ તેમના ઘરમાં પૈસા લાંબો સમય સુધી રહેતા નથી આજે હું તમને વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવેલા એવા ઉપાય બતાવીશ જેનાથી મા લક્ષ્મી તમારા ઘરમાં દોડીને આવશે આ ઉપાય કરવાથી તમારી ધન-સંપત્તિમાં ખૂબ જ વધારો થશે

માતા લક્ષ્મીની ધનની દેવી તરીકે પૂજવામાં આવે છે આજે હું તમને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાય બતાવીશ માતા લક્ષ્મીની ખુશ કરવા માટે વાસ્તુશાસ્ત્રમાં ઘણા ઉપાય બતાવવામાં આવ્યા છે ઘરની અંદર આ વસ્તુઓ રાખવાથી માતા લક્ષ્મી નો ઘરમાં વાસ થાય છે

ઘરની અંદર એક શ્રીફળ અવશ્ય રાખવું જોઈએ શ્રીફળને માતા લક્ષ્મીનું ફળ માનવામાં આવે છે શ્રીફળની વિધિ-વિધાન દ્વારા પૂજા કરીને તેને લાલ કપડામાં બાંધીને ઘરમાં મુકવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે તેમ કરવાથી ઘરની અંદર સુખ-સમૃદ્ધિ આવે છે

શ્રી યંત્ર ને ઘરમાં રાખવાથી ધન સંપત્તિ સુખ-સમૃદ્ધિ માં વધારો થાય છે શ્રી યંત્ ને ઘરના મંદિરમાં રાખવું જોઈએ તેને રાખવાથી ઘરમાં પૈસાની આવક વધારો થાય છે લક્ષ્મી માતાની ચરણ પાદુકા ની ઘરની અંદર રાખવી ખૂબ શુભ માનવામાં આવે છે તેને રાખવાથી માતા લક્ષ્મી ઘર ઉપર પોતાની કૃપા વરસાવે છે

ઘરમાં એક શંખ અવશ્ય રાખવો જોઈએ શંખને હિંદુ ધર્મ ખૂબ પવિત્ર માનવામાં આવે છે આ શંખ ને તિજોરી કે ઘરના મંદિરમાં રાખવો જોઈએ તેને રાખવાથી માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે

ભગવાન કુબેરનો એક ફોટો ઘરની ઉત્તર દિશામાં રાખવો જોઈએ તેમ કરવાથી ઘરમાં ધન-સંપત્તિમાં વધારો થાય છે આમ આ પાંચ ઉપાય કરવાથી માતા લક્ષ્મી તમારા ઉપર પોતાની કૃપા વરસાવા લાગશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *