માત્ર એક મિનિટનો સમય બચાવી આ એક મંત્ર બોલવાથી તમારા ધારેલા દરેક કામ ટૂંક સમયમાં પુરા થશે

Astrology

આપણા હિન્દૂ ધર્મમાં દેવી દેવતાની પૂજા,ધર્મ કર્મ અને વેદ પુરાણોનું ખુબ મહત્વ રહેલું છે.મંત્રમાં ઘણી બધી શક્તિ રહેલી છે જે તમને ઘણી બધી સિદ્ધિઓ ચપટી વગાડતા પ્રાપ્ત કરાવી શકે છે.ઘણા બધા વર્ષોથી મંત્ર શક્તિ દ્વારા અસ્ત્ર અને શાસ્ત્રોનું પૂજન કરવામાં આવે છે.

દરેક મુશ્કેલી માંથી બહાર નીકરવા માટે અલગ અલગ મંત્રોનો ઉચ્ચાર કરવામાં આવતો હોય છે.મંત્ર વિષે આટલું બધું કહેવાનો મારો એક જ ઉદેશ રહેલો છે કે તમને મંત્ર શક્તિમાં વિશ્વાસ થાય મંત્રમાં એટલી બધી શક્તિ રહેલી છે કે દરેક સમસ્યાઓ માંથી મુક્તિ મળી શકે છે.આજે હું તમને એક એવા મંત્ર વિષે જણાવીશ જે મંત્ર બોલવાથી તમારા ધારેલા દરેક કામ ટૂંક સમયમાં પુરા થશે

ધનની દેવી તરીકે આપણા હિન્દૂ ધર્મ માતા લક્ષ્મીને પૂજવામાં આવે છે.દરેક શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થવાથી પૈસાની તંગી દૂર થાય છે.માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તેમની પૂજામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ તેમજ માતા લક્ષ્મીના મંત્રનો જાપ કરવો જોઈએ આ મંત્ર બોલવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે

આ મંત્રનો જાપ તમે કોઈ પણ દિવસે કરી શકો છો પણ શુક્રવારના દિવસે આ મંત્રનો જાપથી તેનું સૂપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે.સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને માતા લક્ષ્મીના મંદિરના આગળ બેસીને આ મંત્ર બોલવાનું શરૂ કરવું જોઈએ

ૐ શ્રીં શ્રીયે નમઃ આ મંત્ર માતા લક્ષ્મીની આગળ ૧૦૮ વખત બોલાવો જોઈએ આ મંત્રનો જાપ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે માતા લક્ષ્મીના પ્રસન્ન થવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે આ મંત્ર બોલ્યા પછી ગાય કે કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ ગાયને રોટલી ખવડાવાથી ૩૩ કરોડ દેવી દેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *