માયાભાઈ આહીરને આપણે સૌ જાણીએ છીએ કે જેઓ ગુજરાતના લેખક છે, માયાભાઈ આહીરે અત્યાર સુધી પોતાના તમામ ચાહક મિત્રોને ખુબ ખુશ કર્યા છે, માયાભાઈ આહીરની ગુજરાતમાં આગવી ઓળખ છે, માયાભાઈ આહીરના ચાહક મિત્રોની સંખ્યા મોટી સંખ્યામાં છે. આજે માયાભાઈ આહીરના પરિવારમાં શોકનું વાતાવરણ સર્જાયું હતું.
માયાભાઈ આહિરના પિતા વીરાભાઈ આહિરનું 30 જુલાઈના રોજ એટલે કે 103 વર્ષની વયે અવસાન થયું હતું, જેથી સમગ્ર પરિવારમાં જાણે શોકનો માહોલ છવાઈ ગયો હતો, સૌ કોઈ જાણે છે કે માયાભાઈ આહિરે તેમના જીવનમાં અનેક સંઘર્ષોનો સામનો કર્યો છે. માયાભાઈ આહીર પણ શરૂઆતના દિવસોમાં ગાડીઓ ચલાવતા હતા.
માયાભાઈ આહિરે પિતાના તમામ સપના સાકાર કર્યા, માયાભાઈ આહિરે હવે લંડનના વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે, માયાભાઈ આહિરના પિતાની અંતિમ યાત્રા 31 જુલાઈના રોજ સવારે આઠ વાગ્યે થઈ હતી, આ જોઈને તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. ઉદાસી દ્રશ્ય. વીરાભાઈને શરીરમાં કોઈ રોગ ન હતો પણ ઉંમરને કારણે તેમનું અવસાન થયું.
કે માયાભાઇ આહીરને અને તેમના પરિવારના લોકોને ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે, આ ઘટના બન્યા બાદ આખા સાહિત્ય જગતમાં શોકના વાદળો છવાઈ ગયા હતા.