દવા કરતા પણ ખુબ જ શક્તિશાળી છે આ પીણું હાર્ટએટેક, કબજિયાત, સાંધાના દુખાવાને કરી દેશે દૂર, તે સિવાય શરીરની નબરાઈ માટે ખુબ ફાયદાકારક છે.

Health

હાલના સમયનું ખાનપાન એટલું અયોગ્ય છે કે બીમારીઓ આપણા શરીરમાં તેમનું ઘર બનાવી લે છે. અત્યારનું જનરેશન તેનું શિકાર વધુ છે. થોડી મહેનત કરે તો પણ થાકી જાય છે. તેવા થાકને દૂર કરવો હોય તો આનું સેવન કરશો તો આ બધામાંથી તમને રાહત મરશે. હું તમને જે વાત કરી રહ્યો છું તેને રોજિંદા ઉપયોગમાં લેતા હસો પણ તેના ફાયદા નહીં જાણતા હોય. તમને પણ આ સમસ્યા  હોય તો ગોળનું સેવન ચાલુ કરી દો.

ગોળ એ અમૂલ્ય ઔષધિ છે. તેની અંદર રહેલા તત્વો શરીરની અંદર રહેલા એસિડને દૂર કરે છે. જો તમે ગર્યું ખાતા હોય તો ગર્યા માં ગોળનું સેવન ખુબ ગુણકારી છે. તમને જો કબજિયાતની તકલીફ રહેતી હોય તો તમે એક સોપારી જેટલો ગોળ જમ્યા પછી ખાઈ લો જે તમને ધીરે ધીરે પાચનશક્તિમાં વધારો કરે છે. પછી તમારો કબજિયાતનો પ્રોબ્લેમ દૂર થઇ જશે.

જો તમને લોહી ઓછું રહેતું હોય પુરુષ કે મહિલા કોઈને પણ તમે દવા લેવા ન માંગતા હોય તો ગોળ ખાવાનો ચાલુ કરી દો કારણકે તેમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. આ એક અગત્યનો ફાયદો છે લીવરની સફાઈ. લીવર  શરીરના અંદર રહેલા કચરાને દૂર કરવાનું કામ કરે છે. ગોળ લીવર ને સાફ રાખવાનું કામ કરે છે.

તમે જોયું હશે કે અમુક લોકો વારંવાર બીમાર પડતા હોય છે તેનું કારણ કે તેમનામાં ઇમ્મુનિટી ઓછી હોય છે. આવી પરિસ્થિતિમાં તેમને ગોળ આપવાનો શરુ કરી દો. ધીરે ધીરે તેમની ઇમ્મુન સિસ્ટમ વધવા લાગશે. તેથાથી તેઓ ઓછા બીમાર પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *