મેહુલ ભાઈ બોઘરા સુરત શહેર ના સરથાણા નજીક ના વિસ્તાર માં વાહનચાલકો જેવા કે ટેમ્પા અને અન્ય લોકો પાસે થી હપ્તા વસૂલી કરતા લોકો સામે અવાજ ઉઠાવ્યો આથી નારાજ હપ્તાખોર લોકો એ સરે આમ મેહુલભાઈ ને દંડો લઇને મારવા દોડ્યા
તેણે કહ્યું કે આ મારી જેવા એડવોકેટ મા બાળકો માટે નથી આ ગરીબ લોકો અને જે લોકો ને સીસ્ટમ થી વાકેફ નથી તેવા લોકો માટે છે ધન્ય છે એવા મેહુલ ભાઈ ને ધન્ય છે તેની જનેતા ને…..
આ પોસ્ટ માત્ર વિડિયો માં જોઈને તેના આધાર પર બનાવાવમાં આવી છે જો પાછળ થી કોઈ પણ પ્રકાર ની બીજી માહિતી મળશે તો અપડેટ કરી દેવામાં આવશે અમારો કોઈ ઉપદેશ તમારી લાગણી ને ઠેસ પોહચડવાનો નથી. જય હિન્દ જય ભારત
માર મારતા ભાઈ એ માથા પર પણ ઘણા ઘા માર્યા એથી માથું લોહી લુહાણ થાય ગયુ આ બધું મેહુલભાઈ એ પોતાના બચાવ કરવા કરતાં સત્ય ને સામે લાવવું વધુ મહત્વ નું કાર્ય ગણ્યું જેથી પોતાનો બચાવ ના કર્યો અને પૂરી ઘટના પોતે કેમેરા મા કેદ કરી પોતાના મોબાઈલ વડે.વિડિયો ના માધ્યમે તેણે આખી વાત સમજવી અને સરથાણા પોલીસ સ્ટેશન ગયા ત્યાર બાદ અત્યારે તે હોસ્પિટલ મા ગયા છે તેવું વિડિયો માં જણાવ્યું
આના પર Adv Mehul Bogharaએ પોસ્ટ કર્યું બુધવાર, 17 ઑગસ્ટ, 2022
તેણે કહ્યું કે આ મારી જેવા એડવોકેટ મા બાળકો માટે નથી આ ગરીબ લોકો અને જે લોકો ને સીસ્ટમ થી વાકેફ નથી તેવા લોકો માટે છે ધન્ય છે એવા મેહુલ ભાઈ ને ધન્ય છે તેની જનેતા ને…..
હપ્તાખોરો અને ભ્રષ્ટાચારી ઓની ઊંઘ હરામ કરનાર એડવોકેટ Adv Mehul Boghara પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો.. એક એડવોકેટ જ્યારે અન્યાય સામે અવાજ ઉઠાવે તો એમની આ હાલત કરવામાં આવતી હોય તો સામાન્ય જનતા સાથે શુ શુ થતું હશે વિચારો.
ગુજરાત માં કાયદો વ્યવસ્થા ની સ્થિતિ અત્યંત ગંભીર બનતી જાય છે અવાર નવાર અન્યાય સામે અવાજ ઉઠાવતા લોકો તેમજ નેતાઓ ઉપર આવા અલગ અલગ હુમલાઓ સામે આવતા રહ્યા છે..