આ અત્યાધુનિક યુગ માં એટલે ટેક્નોલોજી ના યુગમાં પણ ઘણા એવા પરચા જોવા મરતાં હોય છે જે એક ચમત્કાર છે તેને વિજ્ઞાન પણ નથી શોધી શક્યું. આવું જ એક માં મેલડી માં નું ચમત્કારી મંદિર આવેલું છે. ત્યાં બહુ બધા ભમરીયા મધ છે છતાં આજ સુધી એક પણ મધમાખી કોઈને કરડી નથીઆ મંદિર વિરમગામ થી સુરેન્દ્રનગર વચ્ચે ઢાંકી ગામમાં આવેલ છે. આ મંદિર નું નામ છે સાત તાડીવારી મેલડીમાં છે.
ત્યાં આવતા ભક્તો આજસુધી એક પણ મધમાખી કરડી નથી તે ત્યાં નું એક વિશેષ મહત્વ છે. તમે આવો ચમત્કાર આ મંદિર સિવાય બીજે ક્યાં નઈ જોયો હોય. તમે ત્યાં જશો તો મધમાખી તમને ઊડતી પણ જોવા મળશે પણ ગભરાવાની કોઈ જરૂર નથી તમારા ઉપર પણ આવી બેસસે પણ તેને ઉડાડવાની નઈ એ તમને કરડશે પણ નઈ આવો મેલડી માનો પરચો છે ત્યાં. અહીં આવનાર સૌ ભક્તો આ જોઈ ને અચંબિત થઇ જાય છે.
એટલા માટે જ ભારત દેશ એક ચમત્કાર નો દેશ કહેવાય છે. આ મંદિર જે કોઈ ભક્ત તેની માનતા રાખે તેની પુરી થતી હોય છે તેવું કહેવાય છે. માટે તે સ્થરે ભક્તો મોટી સંખ્યા માં આવતા હોય છે. આ મંદિર ની નજીક એશિયા નું સૌથી મોટું પમ્પીંગ સ્ટેશન આવેલું છે. આ પમ્પીંગ સ્ટેશન દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્ર માં પીવાનું અને વપરાશ માટે નું પાણી પહોંચાડવામાં આવે છે.