મિત્રો જે લોકોને ગેસની તકલીફ વધારે પ્રમાણમાં હોય જેના કારણે તેઓે હેરાન થઈ જતા હોય છો ગેસની તકલીફ દુર કરવા માટે આજે અમે તમને બતાવીશું એવા દેશી ઉપાય કે તેનો ઉપાય કરવાથી તમારી તકલીફ દૂર થઈ જશે.

TIPS

આ ઉપાય તમારે પાંચથી સાત દિવસ સુધી કરવાનું રહેશે જેથી તમને ઘણો ફરક પડતો જોવા મળશે. ગેસ થવાનું કારણ આપણે કેવો ખોરાક લઇએ છીએ અનિયમિત જમવાનું વગેરેના કારણે આપણા શરીરમાં ગેસ થતો હોય છે.

કાળા મળીએ ગેસ ના ઉપાય ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ કાળા મરીને આયુર્વેદમાં કાળા મોતી તરીકે ઓળખવામાં આવે છે. આ કાળા મરીનો પાઉડર બનાવી દેવો અને એક ગ્લાસ ગરમ પાણી માં અડધું લીંબુ નીચોવી તારા મરીનો પાવડર અડધી ચમચી ફાકી જવો આ પાવડર ફાક્યા પછી લીંબુવાળું પાણી પી જવું આ ઉપાય તમારે દિવસમાં બે વાર કરવો પાંચ દિવસ સુધી.

આ ઉપાયમાં કાળા મરી, સંચર અને ચિત્રક સરખા પ્રમાણમાં લેવુ. આ ત્રણનો પાવડર બનાવી લેવો. આ પાવડરને મોડી છાશમાં અડધી ચમચી આ પાવડર નાખી પી જવી. અને જે લોકોને છાશમાં આ પાવડર ન પીવો હોય તો ઉખાણા પાણી સાથે પણ તમે આ પાવડરને પી શકો છો. આ ઉપાય પણ તમારે દિવસમાં બે વાર કરવાનું રહેશે.

જો તમે બે ટાઈમ જમ્યા પછી અડધો કલાક બે કલાક સુધી પાણીનો પીવડાવતો તમારો ખોરાક સારી રીતે પાચન થઈ જશે. અને જો ખોરાક સારી રીતે પાચન થશે તો તમને ગેસની તકલીફ થવાની બંધ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *