તો દોસ્તો હિન્દૂ ધર્મમાં પુન જન્મમાં ખુબ વિશ્વાસ રાખતો હોય છે.તો દોસ્તો તમે જોતા હશો કે ઘરમાં કે પરિવારમાં કોઈ સભ્યનું મુત્યુ થાય પછી ઘણી વિધિ કરતા હોય છે.હિન્દૂ ધર્મમાં તેની આત્માની શાંતિ માટે વિવિધ પ્રકારની વિધિ કરવામાં આવતી હોય છે.જેમ કે બારમું,તેરમું પિંડ દાણ,અસ્થિઓનું નદીમાં વિસર્જન કરવું વગેરે જેવી વિધિ કરવામાં આવતી હોય છે.આ બધી વિધિ વ્યક્તિની આત્માની શાંતિ માટે કરવામાં આવતી હોય છે.
તો દોસ્તો તમે ઘણા લોકોને મુંડન કરેલા જોયા હશે તેના ઉપરથી તમને ખબર પડી જતી હશેકે એમના પરિવારમાં કોઈ વ્યક્તિનું દુઃખદ અવસાન થયેલું છે.કોઈ વ્યક્તિના અવસાન પછી માથાના વારનું મુંડન કરાવતા હોય છે.આ મુંડન કરાવવા પાછળનું કારણ શું એ તમને કોઈ દિવસ વિચાર આવ્યો આજે હું તેના ધાર્મિક મહત્વ વિષે જાણકારી આપીશ
મિત્રો ગરુડ પુરાણમાં મુત્યુ વિષે ઘણી બધી માહિતી આપવામાં આવી છે.ગરુડ પુરાણમાં આત્મા વિષે વિસ્તુત જાણકારી આપવામાં આવી છે.ગરુડ પુરાણમાં બતાવામાં આવેલા નિયમો અનુસાર જો અંતિમ વિધિ કરવામાં આવે તો આત્મા સ્વર્ગમાં જાય છે.પરિવારમાં કોઈ વ્યક્તિનું અવસાન થાય ત્યારે પરુષો મુંડન કરાવતા હોય છે.માથા માં એક નાની ચોટલી રાખવી જોઈએ.
શરીરની સ્વચ્છતા માટે મુંડન કરવામાં આવે છે કારણ કે મુત્યુ પામેલા વ્યક્તિના શરીરને ઘણા લોકો સ્મશાનમાં લઈ જતી વખતે અડતા હોય છે.મૃત શરીરને અડવાથી તમારા શરીરમાં કીટાણુ આવીશકે છે.તેથી અંતિમ સંસ્કાર કર્યા પછી સ્નાન,નખ કાપવા મુંડન કરવું વગેરે ક્રિયા કરવામાં આવે છે.મુંડન કરવાથી ઘણા બધા પ્રકારના સક્ર્મણથી મુક્તિ મળે છે.
એવું માનવામાં આવે છે કોઈ સબન્ધીના મુત્યુ પછી મુંડન કરાવવા પાછર ખુબ મોટું કારણ હોય છે મૃત વ્યક્તિ પ્રતિ શ્રદ્ધા અને સન્માન માટે મુંડન કરવામાં આવે છે.ગરુડ પૂરાં અનુસાર મૃતક વ્યક્તિની આત્મા પોતાનું મુત્યુ માનવા તૈયાર હોતું નથી તેથી તે આત્મા પરિવારના લોકોની આસપાસ ઘૂમે છે તે સમ્પર્ક સાધવાનો પ્રયત્ન કરે છે તે સંપર્ક સાધવા માટે શરીરના માથાના વારનો ઉપયોગ કરે છે.જો મુંડન કરવામાં આવે તો સંપર્ક તૂટી જાય છે.માટે મુંડન કરવામાં આવે છે.