આજના જમાના માં પાણી પીવા માટે કોઈ પરબ નથી બંધાવતું બે માટલા મુકવાના હોય તો ભી વિચારતા હોય છે. આજે તમને એક એવા ખેડૂત વિશે વાત કરીએ કે જેને પક્ષીઓ માટે પક્ષીઘર બનાવ્યું છે એ પણ ૨૫૦૦ માટલાનું આ પક્ષી ઘર આશરે ૨૫ લખે તૈયાર થયું છે. જેતપુરના નવી સાંકળી ગામના ખેડૂત આ નવી પહેલ કરી હતી. આ તૈયાર થયેલુ પક્ષી ઘર એકદમ અદભુત લાગે છે.
જેતપુર ગામના ખેડૂત નવી પહેલ પક્ષીપ્રેમીની અનોખી પહેલ. આ પક્ષીઘર ૨૦ લાખના ખર્ચે શિવલિંગ આકારનું બનાવ્યું છે પક્ષીઘર. ૨૫૦૦ માટલા વડે વિશેષ પક્ષીઘર બનાવ્યું છે. હાલની મોંઘવારીમા લોકોને પરબ માટે બે પાણીનાં માટલા મુકવાના હોઈ તોય વિચાર કરે ત્યારે નવી સાંકળી ગામના ખેડૂત ભગવાનજી ભાઈએ પંખીઓ માટે રૂપિયા ૨૦ લાખના ખર્ચે ૨૫૦૦ માટલાનું અદ્દભૂત પંખીધર બનાવ્યું છે. ભગવાનજી ભાઈ પોતાની વાડીએ બેઠા હતાં.
ભગવાનજી ભાઈ પોતાની વાડીએ બેઠા હતા ત્યારે તમેં વિચાર આવ્યો કે અબોલ મૂંગા પરાણીઓ શું કરતા હશે. તેમને આ અબોલ મૂંગા પરાણીઓ વિશે વિચાર્યું કે આમના માટે કંઈક કરવું પડશે. ભગાવની જી ભૉઈઓ તેમન એપોતાની કોઠા – સુજ બુઝ થી આકર્ષક ડિઝાઇન બનાવીને પક્ષીઘર તૈયાર કર્યું.
ભગવાનજી ભાઈએ કોઈની પન્ન જોડે એક પણ રૂપિયો લીધા વગર અબોલ મૂંગા પ્રાણીઓ માટે પક્ષીઘર બનવાનું શરુ કર્યું હતું. આમાં તમેં ૨૫૦૦ જેટલા પાક્કા માટલા ની મદદ વડેથી તેમને ગ્રામ પંચાયત આપેલા પ્લોટમાં કામ સાહરુ કર્યું હતું.જેમાં અસલ ગેલવેનાઈઝ નાં બોરનાં પાઇપ થી ગોળ આકારની માટલા રાખવા માટે બાઉનડરી બનાવી જેમાં માટલા બાંધવા માટે સ્ટીલનો વાળાનો ઉપયોગ કર્યો હતો.
ભગવનભાઈ ના કહેવા મુજબ માણસ તો પોતાનું બધું કરી લેશે પણ આ અબોલ પંખી માટે લોકો ગામે ગામ આ રીતના પંખી ઘર બનાવે તો ઘણું આ માટલા નાં પંખી ઘરમાં ૧૦ દસ હજાર થી વધુ પંખી પરિવાર આરામ થી રહી શકશે