તો મિત્રો આપણા દેશ માં જ્યોતિષવિધા ને સદીયો થી મહત્વ આપવામાં આવે છે આ જ્યોતિષ વિધા ઘણા ખરે અંશે ચાચી પણ પડતી હોય છે નવા જન્મેલા બાળક નું નામ રાખવાનું કે કોઈ શુભ કામ કરવું હોય તે બધા માટે આપણે જ્યોતિષ પાસે જવું પડે છે જ્યોતિષશસ્ત્ર માં એવું માનવામાં આવે છે કે વ્યક્તિના નામ નો પહેલો અક્ષર તેના જીવનમાં ખુબ પ્રભાવ પાડે છે નામનો પહેલો અક્ષર જીવનના દુઃખ સુખ એક અગત્યનો ભાગ ભજવે છે
બેબીલીઓન ખગોર શાસ્ત્રીએ સદીઓ પહેલા ગ્રહો ના ગ્રહણ ને ૧૨ સમાન ચિહ્નો માં ભાગ પાડવા માં આવ્યા હતા દરેક ને ૩૦ દિવસ ના ૧૨ યોજનાકીય મહિના માં વેચવા માં આવ્યું હતું , જેને આપડે રાશિ ના નામે ઓરખીયે છીએ ,આ પરથી જન્મના સમયે ચંદ્રમાં જે રાશિ માં હોય તેના ઉપરથી નામનો પહેલો અક્ષર નક્કી કરવામાં આવે છે. જાણો આ ૫ અક્ષર વારા નામ ને થશે ધનલાભ.
આજ અમે D અક્ષર થી ચાલુ થતા નામ વારા લોકોનો સ્વભાવ અને સાલ ૨૦૨૧ કેવું રહશે તેના વિષે જણાવીશું, D અક્ષર થી ચાલુ થતા નામ વારા લોકો દિલ ના સાફ અને કોમળ સ્વભાવ ના હોય છે, આ લોકો કોઈ પણ કાર્ય માં બધાની સાથે લઈને ચાલે છે, એ લોકો ના દુઃખ અને સુખ માં સહારો બને છે, એમની જિંદગી માં પ્રેમ અને સબંધ નું ખુબજ મહત્વ આપે છે, એના લીધે એમના બધા સબંધ બૌજ સારી રીતે નિભાવે છે.
આ વર્ષ ધંધા અને નૌકરી માટે ખુબજ સારું રહેશે, તેમને ખુબજ સારા અવસર મળશે , જે લોકો નૌકરી કરે છે એ લોકોને વર્ષ ના અંત સુધી માં સારું પગાર વધારો અથવા તો બઢતી મળવાના ખુબજ સારો અવસર મળશે, આ વર્ષે એમને હાર્ડ વર્ક નહિ પણ સ્માર્ટ વર્ક ની જરૂર પડશે. જે લોકો ધંધો કરે છે એમના માટે પણ આ વર્ષ ખુબજ સારા સાબિત થઇ શકે એમ છે, તે લોકો પોતાના ધંધા નો વિસ્તાર વધારી શકાશે અને એ ખુબજ સારી પ્રગતિ કરશે